રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે

મુળભુત રીતે શું ‘શ્રદ્ધા’ આધ્યાત્મીક વ્યંજના ધરાવતો શબ્દ છે? શું ‘શ્રદ્ધા’ માત્ર ‘અન્ધશ્રદ્ધા’ જ છે? ‘શ્રદ્ધા’ પરત્વેના રૅશનાલીઝમના મુળભુત અભીગમની પાક્કી સ્પષ્ટતા આપતો છેલ્લો લેખ પ્રસ્તુત છે.. Continue reading "રૅશનાલીસ્ટીક…

રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે (ભાગ – 2)

અસાધ્ય આપત્તીના સમયમાં કોઈ પ્રાર્થના કરે, કોઈ ગીતા વાંચે, કોઈ નવલકથા માણે, બધું જ સરખું; દુ:ખ ભુલવા માટે વાસ્તવીકતામાંથી પલાયન!... શ્રદ્ધાળુજન તો મનોમન ઉંડે ઉંડે સમજતો જ હોય છે કે…

રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે – 1

‘શ્રદ્ધા’ એટલે શું? ‘શ્રદ્ધા’ની કોઈ વ્યાખ્યાબદ્ધ વીભાવના છે? ‘શ્રદ્ધા’ પરત્વેના રૅશનાલીઝમના મુળભુત અભીગમની પાક્કી સ્પષ્ટતા આપતો આ લેખ ‘દીવાદાંડી’ સમ છે.. Continue reading "રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે – 1"

રૅશનાલીઝમ અને લાગણી

જાણીતા શીક્ષણવીદ ડૉ. ગુણવંત શાહે ‘પ્રા. રમણ પાઠક આસ્તીક છે’ એવું અમુક સભામાં બે જ મીનીટમાં સીદ્ધ કરવાનો પડકાર ફેંક્યો હતો? શું તેઓએ એ પડકાર સીદ્ધ કર્યો? શું રૅશનાલીસ્ટો લાગણીહીન…

રૅશનાલીઝમ – એક જીવનકલા

શું રૅશનાલીઝમની પ્રવૃત્તી એ અસામાજીક તત્ત્વોનું સમાજવીરોધી અને માનવતા રહીત કેવળ નીરર્થક તોફાન, સ્ટંટબાજી કે મનોરોગ છે? શું રૅશનાલીઝમ ફક્ત ગણતર જવાનીયાનું ઝનુની તોફાન છે? શું રૅશનાલીઝમ રાષ્ટ્રને તથા સંસ્કૃતીને…

રૅશનાલીઝમ અને તેનો પાયો

રૅશનાલીઝમનો જીવાતુભુત સમ્બન્ધ બુદ્ધી સાથે નહીં; પરન્તુ ‘રીઝન’ એટલે કે વીવેકશક્તી સાથે છે. સત્ય–અસત્ય, સારું–ખોટું અથવા તો વસ્તુને યથાર્થ રીતે પારખવાની, પ્રમાણવાની શક્તી તે વીવેક, દા.ત.; ‘હનીર–ક્ષીર વીવેક’ એટલે પાણી…

રૅશનાલીઝમની બાળપોથી – 03

મહર્ષી દયાનંદજી કહે છે કે ‘વેદોમાં મુર્તીપુજા નથી, ગંગાપુજા નથી... બધા સમ્પ્રદાયો વેદવીરોધી છે. તેઓ વીજ્ઞાનની વીરુદ્ધ પ્રચાર કરે છે અને સામાજીક ચેતનાને નષ્ટ કરે છે.’ મહર્ષીએ વર્ણભેદ રહીત, નાતજાત,…

રૅશનાલીઝમની બાળપોથી – 02

સ્વમાની, આત્મગૌરવવાળો મનુષ્ય કદાપી આધ્યાત્મીકતાને શરણે જતો નથી. બીજી રીતે કહીએ તો, આધ્યાત્મવાદી વ્યક્તીઓ આત્મગૌરવ વીહોણી, અન્ય દ્વારા હંકારાતી જમાત છે; જેમાં માનવપણાને કે માનવગૌરવને કોઈ સ્થાન નથી. જો ખરેખર…

રૅશનાલીઝમની બાળપોથી – 01

તા. 30 જુલાઈ, 1997ના રોજ સ્મરણીય રમણ પાઠક ‘વાચસ્પતી’ના ભાતીગળ જીવનનાં 75 વર્ષ પુરાં થયાં હતાં. ત્યારે રૅશનાલીઝમની વીચારધારાને વેગ મળે તે માટે ર.પા.ના સુમારે બારસો જેટલા લેખોમાંથી 75 વર્ષની…

બર્ટ્રાન્ડ રસેલના બરોબરીયા…..

ગુજરાતનો આ મહાન, વીરલ સપુત તે શ્રી. નરસીંહભાઈ ઈશ્વરભાઈ પટેલ અને તેઓનું અજોડ મુલ્યવાન પુસ્તક તે ‘ઈશ્વરનો ઈન્કાર!’ શ્રી. નરસીંહભાઈનો જન્મ 1874માં અને બર્ટ્રાન્ડ રસેલનો જન્મ ઈ.સ. 1872માં. કહેવાનો ભાવાર્થ…