તબીબો અને દર્દીઓ

આપણા માંદા સમાજના અકથીત રોગીઓ કોને વશ થઈ કેવા ઉપાય માટે ભગત, ભુવા, પીર, બાવા, સાધુ, મૌલવી કે પાદરી પાસે જાય છે? આવી વ્યક્તીઓના વીજ્ઞાપન અને વેચાણકળાનાં અસરકારક સાધનો કયાં…

રોગનું પૃથકકરણ

એક જોષ જોનારા અને દુ:ખ–દર્દ દુર કરનારનો ‘સત્યશોધક સભા’ના કાર્યકરોએ પર્દાફાશ કર્યો ત્યારે તેઓને કયું નજરાણું મળ્યું? ‘તેરી ભી ચુપ ઓર મેરી ભી ચુપ’ ચાલતું હોય તેવા અકથીત રોગના ચીહ્નો…

‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌરવાન્વીત’ થનાર ગોવીન્દ મારુ

ઈન્ટરનેટની દુનીયાના જાણકારો રૅશનાલીસ્ટ ગોવીન્દભાઈ મારુથી ખુબ પરીચીત છે. પાંસઠ વર્ષના મારુ છેલ્લાં અગીયાર વર્ષથી ‘અભીવ્યક્તી' બ્લૉગનું સંચાલન કરે છે. રૅશનાલીઝમને વરેલા ગોવીન્દભાઈ મારુને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ અર્પણ કરીને ‘સત્યશોધક સભા’…

બૌદ્ધીક શ્રદ્ધાળુઓના ઘોડાપુરમાં રૅશનાલીઝમનું ધોવાણ

બૌદ્ધીક શ્રદ્ધાળુઓના ઘોડાપુરમાં રૅશનાલીઝમનું ધોવાણ – પ્રા. સુર્યકાન્ત શાહ અન્ધકારયુગમાં ફરી જવા માટે સમાજે જે તેજ રફ્તાર પકડી છે તે સમક્ષ રૅશનાલીસ્ટો ધીમાને ધીમા પુરવાર થતા જાય છે. તેઓ આધુનીકતા…

પાંચમું ભણેલા રામજીભાઈ રૅશનાલીઝમમાં પીએચ.ડી. છે !

‘પ્રા. રમણ પાઠક વ્યાખ્યાનમાળા’ ના કન્વીનર શ્રી. વીજય ભગત પ્રગતીશીલ કટારલેખક શ્રી. ઉર્વીશ કોઠારી ‘આત્મઝરમર’ ઈ–બુકનો લોકાર્પણ [(ડાબેથી) શ્રી. ઉત્તમ ગજ્જર, નાનુબાપા, રામજીભાઈ પટેલ, ઉર્વીશ કોઠારી, વીજય ભગત અને ગોવીન્દ મારુ]…

વાસ્તુશાસ્ત્રીઓનું ડાઈનીંગ ટેબલ પર પણ આક્રમણ !

–પ્રા.સુર્યકાન્ત શાહ વાસ્તુશાસ્ત્ર અને ફેંગસુઈ માત્ર ટુચકા છે. જેમની પાસે વધારે પડતા પૈસા છે અને શ્રીમન્ત થયા બાદ પણ, ફરી ગરીબ થઈ જવાનો ભય જેમને સતાવે છે; તેવા ભયભીત અને…

પ્રેમાનન્દ : એક મશાલચી!

B. Premananda (1930-2009) પ્રેમાનન્દ : એક મશાલચી! –સુર્યકાન્ત શાહ પ્રખર રૅશનાલીસ્ટ બી. પ્રેમાનન્દ આજે હવે આપણી વચ્ચે નથી. મુળ કેરાલાના પ્રેમાનન્દ સમગ્ર માનવજાતને સમર્પીત થઈ ગયા હતા. રૅશનાલીઝમના પ્રચાર-પ્રસાર માટે…