ધર્મ, આસ્થાના નામે ધન્ધો કરનારા સન્તોથી ચેતો…!

આશારામ અને નારાયણ સાઈ જેવા ઢોંગી સાધુ–સંતો–ગુરુઓ લોકોના તારણહાર બની ને અવતરે છે? ઈશ્વરના સ્થાને બીરાજી ધમધોકાર ધન્ધો કરતા આશારામના ગ્રહો કેવી રીતે ફરી ગયા? મંગલયાન મોકલનારા આપણે અન્ધશ્રદ્ધાને સાઈડ…

પ્રાચીન ભારતીય સમાજે અદભુત સીદ્ધીઓ આપી છે?

પર્યાવરણની બધી સમસ્યાઓનો ઉકેલ અથર્વેદમાં છે? આજના જગતની ઉપાધીઓ અને મુશ્કેલીઓ પશ્ચીમની સંસ્કૃતીના કારણે છે? આધુનીક જીવનશૈલી માનવજીવન માટે ઘાતક છે? ભારતીય સંસ્કૃતીને સત્ય સંસ્કૃતી કહી શકાય? યુરોપ અને અમેરીકાને…

મહાત્મા જ્યોતીબા ગોવીન્દરાવ ફુલે

તમે જાણો છો, સ્ત્રીના માનવીય અધીકારનો સ્વીકાર કરનારો પહેલો ભારતીય હીન્દુ કોણ હતો? એક શુદ્ર હતો; નામે જ્યોતીબા ગોવીન્દરાવ ફુલે. જન્મે માળી( જન્મ તારીખ : 11 એપ્રીલ, 1827). પરમ પુજ્યોએ, મહામંડલેશ્વરોએ…

વીજ્ઞાન પરીષદમાં સંશોધકનાં હાસ્યાસ્પદ વીધાન!

‘વીજ્ઞાન પરીષદ’માં દીપ પ્રાગટ્ય! વીજ્ઞાન પરીષદમાં સંશોધકનાં હાસ્યાસ્પદ વીધાન! –નગીનદાસ સંઘવી દર વરસે મળનારી ‘ભારતીય વીજ્ઞાન પરીષદ’માં આ વખતે રજુ થયેલાં કેટલાંક પ્રવચનો અને પેપરોના કારણે ‘ભારતીય વીજ્ઞાન પરીષદ’ એટલી…

ધરમને નામે ચાલતો ધતીંગ–ધંધો

શું મન્દીરો બીઝનેસ–હબ છે? ધાર્મીક સ્થળે શ્રદ્ધાભાવના બદલામાં પ્રસાદને બદલે પ્રપંચ મળે છે? માત્ર નાણાકીય શોષણ જ નહીં; પરન્તુ અશીસ્ત અને અવ્યવસ્થામાં પણ આપણાં મન્દીરો મોખરે છે? આવો માણીએ ધાર્મીક સ્થળોએ…

સંશય

40 કવીતા અને ત્રણ રૅશનલ વાર્તાઓનો સંચય – ‘સંશય’માં કવીશ્રી પ્રવીણ ગઢવીએ પોતાના સર્જકકર્મ થકી ચાર્વાક, બુદ્ધ, જોતીબા ફુલે, કાર્લ માર્ક્સ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ડૉ. અબ્રાહમ કોવુરની વૈજ્ઞાનીક અભીગમ…

માનવઘર્મ અને માનવમન્દીર

પુજા, પાઠ, ક્રીયા, કર્મકાંડ એ સાચો ઘર્મ છે? મનુષ્યના અને દરેક જીવાત્માના જીવન માટે ઉત્તમઘર્મ કયો? આ દુનીયાને ‘અમાનવતાવાદી’ કોણે બનાવી? આપના મન અને હૃદયમાં આ અંગે સવાલો ઉઠશે. આ સવાલોના…

સમાજમાં વૈજ્ઞાનીક અભીગમ કેળવવામાં શાળા–શીક્ષકની ભુમીકા

સમાજમાં વૈજ્ઞાનીક અભીગમ કેળવવામાં શાળા–શીક્ષકની ભુમીકા –સુનીલ શાહ સમાજમાં વૈજ્ઞાનીક અભીગમ કેળવાય એ માટેના પ્રયત્નો કરાય એવો ભારતના બંધારણની કલમ 51 A(H)માં સ્પષ્ટ રીતે નીર્દેશ છે. ખાસ કરીને ભારતનું ભવીષ્ય…

આત્મા કોઈએ જોયો નથી અને પરમાત્મા સૌને જોઈ રહ્યા છે

નરોડાનો સામુહીક આત્મહત્યા કાંડ વીચીત્રતાથી ભરેલો છે. આત્મા કોઈએ જોયો નથી. ભુતપુર્વ પ્રેમીકાએ મોત વહાલું કર્યું હતું અને પછી પોતાના  પ્રેમી અને તેના પરીવારની પાછળ તેનો આત્મા પડ્યો હતો. જેના…

‘અભીવ્યક્તી’ની હરણફાળ

‘અભીવ્યક્તી’ બ્લૉગ પર નીયમીત, સચોટ અને મુદ્દાસર પ્રતીભાવ લખનારા વડીલમીત્ર શ્રી. અમૃતભાઈ હઝારીએ પોતાના અન્તરના ઉમળકાથી ‘અભીવ્યક્તી’ની 11મી વર્ષગાંઠ નીમીત્તે આ લેખ લખીને મોકલ્યો છે. આપ સૌ સમક્ષ તે મુકતાં હર્ષ અને…