‘મારો ઈશ્વર કોણ ?’

‘મારો ઈશ્વર કોણ ?’ ચર્ચાપત્રોમાં ભગવાન વીષયક ચર્ચાઓ ચાલી. હું માનું છું ત્યાં સુઘી દરેક વ્યક્તીનો ઈશ્વર ભીન્ન હોય છે. મારો ઈશ્વર મનુષ્ય છે. મારો ભગવાન પ્રાણીઓ­–પક્ષીઓ છે, વૃક્ષો છે.…

‘ઈશ્વર છે કે નહીં’ ને બદલે અન્ધશ્રદ્ધા પર પ્રહાર કરો

‘ઈશ્વર છે કે નહીં’ ને બદલે અન્ધશ્રદ્ધા પર પ્રહાર કરો ઈશ્વરના અસ્તીત્વ વીશે ‘ગુજરાતમીત્ર’ના ચર્ચાપત્ર વીભાગમાં ખાસ્સી ચર્ચાઓ થાય છે. ચર્ચાપત્રોમાં ઈશ્વરવાદીઓ કરતાં નીરીશ્વરવાદીઓ વધુ આક્રમક હોવાનું પ્રતીત થાય છે.…

હીન્દુ ધર્મ તાપી નદી જેવો છીછરો છે ?

હીન્દુ ધર્મ તાપી નદી જેવો છીછરો છે ? હાલમાં નદીઓમાં મુર્તીઓ ડુબાડવા અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. નદી, કુવા, તળાવો, સમુદ્રો વગેરે પાણીના સ્રોતો, સમગ્ર જીવસૃષ્ટી માટે જીવનદાતા છે. એની…

હળવાશ

હળવાશ  - અશ્વીન ન. કારીઆ ગુજરાતી સાહીત્યના જાણીતા હાસ્ય લેખક શ્રી જ્યોતીન્દ્ર દવેએ પોતાનાં કોઈ એક પુસ્તકમાં દીવસ શુભ હોવાની માન્યતા વીશે એક સરસ પ્રસંગ ટાંક્યો છે. તેઓ લખે છે…

ધર્મ, સમાજ અને રાષ્ટ્ર…

ભારતની કુલ વસ્તીના 83 ટકાથી વધુ લોકો પોતાને હીંદુ તરીકે ઓળખાવી રહ્યા છે. જાણકારો તો સારી રીતે જાણે જ છે કે, હીંદુ શબ્દ મુળ ભારતીય ભાષાનો શબ્દ નથી. પણ તે…

વીજ્ઞાન અને આધ્યાત્મવાદ

અરવીંદવાદીઓ, થીઓસોફીસ્ટો, રામકૃષ્ણ મીશનના સ્વામીઓ, મહેશયોગીઓ વગેરે આધ્યાત્મવાદના સમર્થનમાં વીજ્ઞાનના જ્ઞાનનો બહોળો ઉપયોગ કરવા લગ્યા છે. આ સંદર્ભમાં આઈન્સ્ટાઈને જાહેરમાં નીવેદન બહાર પાડેલું કે, ‘પાદરીઓ ઈશ્વરના અસ્તીત્વના પ્રમાણરુપે મારી થીયરી…

ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે ?

આઝાદીનાં ૬૦ વર્ષો પછી પણ ભારત એક અલ્પવીકસીત દેશ તરીકે જ ઓળખાય છે. ૧૮૨ દેશોની યાદીમાં છેક ૧૩૪મા ક્રમે ભારત દેશનો નંબર આવે છે, શા માટે ? કારણ કે ભ્રષ્ટાચાર,…

ધર્મ જેવું જ આજે ક્યાં છે?

તા. ૯/૦૮/૨૦૦૯ના 'ગુજરાતમીત્ર'ના ચર્ચાપત્રી 'ધાર્મીક માણસની અગ્ની પરીક્ષા'માં વીણા પટેલે ખુબ જ સુંદર ચર્ચા કરી છે અને ખરેખર ષડ્ રીપુ દુર થાય તો મનુષ્યને આત્માનો વીજય મળે જ તેમાં પણ …

આપણી અધોગતીનું મુળ ઈશ્વર પરાયણતા

જીવન અને જગતની સમસ્યા અને રહસ્યને વીવેક બુદ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદના અધીષ્ઠાન પર સમજવાની જગ્યાએ, કાલ્પનીક ધર્મ-અધ્યાત્મની તરંગી શ્રદ્ધા-અંધશ્રદ્ધા પર સમજવાના આપણા અતાર્કીક અભીગમને કારણે આપણે વીશ્વમાં ઘણા પછાત…

વીજ્ઞાન અભીયાન…

ખગોળવીજ્ઞાનમાં અનુસ્નાતક થયેલ ભારતીય ખગોળવીજ્ઞાની વધુ અભ્યાસાર્થે જર્મની ગયો. થોડા સમય પછી સુર્યગ્રહણ થવાનું હતું. તેના ચોક્કસ સમયની ગણતરી આ ભારતીય ખગોળ વીજ્ઞાનીએ કરી. બરોબર આજ સમયે સુર્યગ્રહણ થયું. ભારતીય…