વૈશ્વીકીકરણમાં પ્રાદેશીક ભાષાઓની આહુતી

–મુરજી ગડા આજકાલ ભારતના બધા પ્રાન્તોમાં વત્તેઓછે અંશે પ્રાદેશીક ભાષાઓને બચાવવાની – ટકાવવાની ચળવળ ચાલે છે. ઘણા લોકો પોતાનાં મત અને મુરાદ પ્રમાણે એમાં પોતાનું યોગદાન આપે છે. એને માટે…

લગ્નજીવનનો વીમો ! !

–મુરજી ગડા જગ્યા અને વાહનનો વીમો નીકળે છે. માંદગી અને અકસ્માતનો વીમો નીકળે છે. અણધાર્યું અને નુકસાનકારક હોય એવી ઘણી બાબતોનો વીમો નીકળે છે. મૃત્યુ નીશ્વીત હોવા છતાં, સમય અનીશ્વીત…

પુરુષાર્થ અને પ્રવૃત્તી

–મુરજી ગડા પુરુષાર્થ એટલે પુરુષ પાસે પ્રવૃત્તી કરાવનાર પ્રેરક બળ. (પુરુષાર્થ શબ્દ પુરુષપ્રધાન સમાજની ઉપજ છે. સ્ત્રીઓને પણ સમાવી લેતા જાતીભેદથી પર એવા નવા શબ્દો ગુજરાતીમાં હજી પ્રચલીત નથી થયા.)…

પશ્વીમી સંસ્કૃતીની આલોચના

–મુરજી ગડા જ્યારે કોઈ અણછાજતી ઘટના બને છે, સન્તાનો સાથે મા–બાપના સમ્બન્ધ બગડે છે ત્યારે કેટલાંક વર્તમાનપત્રો અને સામયીકો એનો દોષ પશ્વીમી સંસ્કૃતી પર ઢોળે છે. આવું વાંચીને લોકો પણ…

ક્ષમા, સહનશીલતા કે ન્યાય

–મુરજી ગડા ‘ક્ષમા’ અને ‘સહનશીલતા’ વીશે એક આદર્શ તરીકે ઘણું લખાયું અને કહેવાયું છે. ધાર્મીક વીચારધારામાં તો એમનું આગવું મહત્ત્વ છે. જો કે એમની વ્યાવહારીક મર્યાદાઓ વીશે સાવ ઓછું ચર્ચાય…

‘સત્યમેવ જયતે’નું સાતત્ય

–મુરજી ગડા ભારત સરકારે એને રાષ્ટ્રનો મુદ્રાલેખ બનાવ્યો છે. અવારનવાર સાંભળવા કે વાંચવા મળતી આ ઉક્તી સાચે જ કેટલી યથાર્થ છે ? શું સત્યનો વીજય હમ્મેશાં નીશ્વીત છે ? સત્યપાલન…

જ્ઞાન સાગરનું ઉંડાણ

–મુરજી ગડા ‘આપણે તો હજી જ્ઞાનસાગરના કીનારે છબછબીયાં કરી છીપલાં વીણી રહ્યા છીએ. એના ઉંડાણનો તાગ કોઈને નથી’ ત્રણસો વરસ પહેલાં થઈ ગયેલ ઉંચા ગજાના વૈજ્ઞાનીક આઈઝેક ન્યુટનના આ શબ્દો…

બદલાતી સંસ્કૃતીઓ

–મુરજી ગડા આપણે જ્યારે ભારતીય સંસ્કૃતીની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં એક આદર્શ સમાજ વ્યવસ્થાનો ખ્યાલ હોય છે. આપણે જે સાંભળતા અને વાંચતા આવ્યા છીએ, એને સ્વાભાવીકપણે સ્વીકારી લીધું…

સ્વતન્ત્રતા, પરાવલમ્બન અને અંકુશની વૃત્તી

સ્વતન્ત્રતા, પરાવલમ્બન અને અંકુશની વૃત્તી –મુરજી ગડા જ્યારે સ્વતન્ત્રતાની વાત આવે છે ત્યારે સામાન્ય રીતે એને રાજકીય સ્વતન્ત્રતા વીશે હોવાનું માની લેવાય છે. એ હવે ભુતકાળની વાત થઈ. એ મળી…

નક્કર વાસ્તવીકતા

–મુરજી ગડા           નીયમીત રીતે થતાં અનેક સર્વેક્ષણોમાં આપણે એકનો ઉમેરો કરીએ છીએ. આ એક કાલ્પનીક મહાવરો છે. એની અન્દર એક સત્ય અને સન્દેશ છુપાયો હોવાથી એની ચર્ચા ઉપયોગી બને…