મુકી હીરો ઉપાડે પાહાણ

ગુઢવાદ એટલે શું? સાચા દીલથી પ્રાર્થના કરવાથી, માત્ર શુભ વીચારો કરવાથી ધાર્યું પરીણામ મેળવી શકાય? આત્મીક સ્પન્દનો એટલે શું? અધ્યાત્મવાદીઓ લોકોને ગેરમાર્ગે દોરી તેઓની વીચારશક્તીને કુંઠીત કરે છે? આવો, ગુઢવાદીઓનું…

એ બે ન બને, સેંથો અને ટાલ

વીજ્ઞાન એ વીજ્ઞાન છે. તેનો અધ્યાત્મ સાથે કોઈ સમ્બન્ધ નથી. વીજ્ઞાન અને મેટાફીઝીક્સ, આ બેમાંથી કોઈ  ક્ષેત્રમાં નક્કર સમજણ ધરાવતા ન હોય તેવા લોકો અધ્યાત્મ અને વીજ્ઞાનનો સમન્વય કરવાનો ઉત્સાહ…

તેથી જડપણું ન ટળે

માણસ કઈ રીતે સુધરે? માત્ર ઉપદેશથી? માત્ર સ્પર્શથી? વીવેકબુદ્ધીહીન માણસ ઉભો કરવાની ચીવટ રાખનાર શાસ્ત્રીઓ, સ્વામીઓ, સંતો, મહર્ષીઓ, મુનીઓ, મહન્તો, યોગીઓ, બાપુઓ તથા ભગવાનો માણસને કઈ રીતે સુધારી શકે? મુર્તીપુજાની,…

કંઠે પાહાણ શકે ક્યમ તરી

બ્રાહ્મણના દીકરાને જન્મતાંની સાથે જંગલમાં મુકી દઈએ તો શું તે બ્રાહ્મણ બનશે? બાયોલૉજીકલ ગુણો સંક્રાંત થાય તે બાબતને વર્ણવ્યવસ્થા સાથે જોડી શકાય? કેટલાક સમ્પ્રદાયો તરફથી ક્યારેક સારી પ્રવૃત્તી થાય છે;…

ઉંઘ્યો કહે, ઉંઘ્યો સામ્ભળે

‘ગુરુ/સ્વામી/બાપુઓ’ સામાજીક સંવાદીતા ઉપર ભાર મુકે છે; પણ તેમની વચ્ચે એકતા છે? બધા પોતપોતાનાં સીંહાસનો ઉપરથી સામાજીક એકતાનો ઉપદેશ આપે છે; પરન્તુ તેઓનું આચરણ સંકુચીત, સડેલી વીચારધારા મુજબનું અને સામન્તશાહી…

એક એક કહે માહારો પંથ

માનવસમાજને કોણ વીભાજીત કરે છે, કોણ લડાવે છે અને લોહીભુખ્યો બનાવે છે? હમ્મેશાં કોણ અધર્મ આચારે છે, અન્યાય કરે છે અને શોષણ કરે છે? તે માટે શહીદ ભગત સીંહની વેદના…

જપમાળાનાં નાકાં ખર્યાં

ભક્તી માણસને કર્તવ્યહીન બનાવે છે. કૃષ્ણ અન્યાય સામે લડ્યા, સામાજીક ન્યાય માટે સંઘર્ષ કર્યો. રામ અસામાજીક તત્ત્વો સામે લડ્યા. અન્યાય, શોષણનો સામનો કરવાને બદલે રામ–કૃષ્ણની મુર્તીમાં કંઈક વીશેષ સત્ત્વ છે…

કથા સુણી સુણી ફુટ્યા કાન

રામનામરટણથી કાળાં કામોના પરીણામથી બચી શકાય એમ કહેવું તે ભ્રષ્ટાચારનું પ્રથમ મજબુત પગથીયું છે. રામકથા ઉપર કોઈને વીશ્વાસ હોય તો તેની ભાવનાને ધક્કો પહોંચે તેવું ન કરવું જોઈએ, આ રુપાળો…

સદ્ ગુણ અને પુરુષાર્થ વીના ઉદ્ધાર કે મુક્તી શક્ય નથી

...કેદારનાથજી... ભારતભુમીમાં જ ફરીફરીને ઈશ્વરના અવતારો કેમ થતા આવ્યા છે? પાપ વધી જાય એટલે ઈશ્વર અવતાર લે છે એવું મોટા મોટા ગ્રંથોમાં લખેલું છે. તો ભારતભુમીમાં જ ફરીફરીને પાપની વૃધ્ધી…

સમ્પ્રદાયો માનવગૌરવનો ભંગ કરે છે

સમ્પ્રદાયો માનવગૌરવનો ભંગ કરે છે રમણ પાઠક (વાચસ્પતી) ભારત દેશમાં નાનાંમોટાં સાત લાખથીય વધુ ગામો. અને પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછું એક દેવસ્થાન તો હશે જ. યાત્રાધામોમાં તો મન્દીરોનો વસતીવધારો અનેક…