જ્યોતીષ જેવા વીષયો પરત્વે  

જે દીવસોમાં હજુ હું અર્ધદગ્ધ અવસ્થામાં હતો, તે દીવસોમાં સમભાવપુર્વક છતાં સચોટ રીતે મારી દલીલોનો રમણભાઈ કેવો રદીયો આપતા હતા, તેના નમુનારુપ આ પત્રાંશ. – રજનીકુમાર પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે…

એક મુલાકાત – જેવી છે તેવા સ્વરુપે

રમણ પાઠક ‘આનન્દમાર્ગી’. આનન્દ એ જ જીવનધ્યેય અને જે તેઓ પ્રાપ્ત (ભરપુર) પણ કર્યો. ભાઈ રજનીકુમાર પંડ્યાએ 2–11–1994ની દીવાળીની રાતે મુની આશ્રમ, ગોરજ ખાતે લીધેલ ર.પા.નો ઈન્ટરવ્યુ પ્રસ્તુત છે. Continue…

મહેમાં જો હમારા હોતા હૈ

રમણભાઈ પાઠકના વીચારોમાં એ બળ છે, જે સાધુ–સંન્યાસીઓમાં પણ નથી. એમનું જીવન સાદગીભર્યું છતાં વ્યવસ્થીત છે. જીવનને બરાબર જાણીને જીવી જવું, એ તો રમણભાઈ પાસેથી જ શીખવા જેવું છે. Continue…

શું છે મારું વસીયતનામું? 

મને તો પારસીભાઈઓની સમગ્ર જીવનરીતી બહુ ઉત્તમ લાગે જ છે; પરન્તુ મૃતદેહની પણ જો આવી વ્યવસ્થા હોય તો, એ ખરેખર પારસી પુર્વજોની અદભુત દુરંદેશી જ કહેવાય અને પારસીઓના તથા ભારતીય…

કેફીયત : ગમે તો સ્વીકારો!  

‘૨મણ પાઠકે તમામ મરણોત્તર વીધી કર્યો, તેઓ દંભી છે.’ – એવો પ્રચાર કેટલાંક વીરોધી તત્ત્વોએ કર્યો; ત્યારે ૨.પા.એ કેટલાક મીત્રો જોગ, સાવ અંગત રીતે પાઠવેલો એક પત્ર ટુંકાવીને. – સમ્પાદક,…

પીતા તરીકે : મારા જીજા

મારે આજે વાત કરવી છે રમણ પાઠકની એક પીતા તરીકે અને એનાથી પણ આગળ વધીને એક માણસ તરીકે. મને પ્રશ્ન થાય કે આ સૃષ્ટીમાં મારા જેવા કેટલા સદભાગી હશે કે…

નમણું જીવ્યાં, શમણું જીવ્યાં 

લગ્ન પછી બાળક ત્રણ વર્ષનું થયું એટલે, ‘નથી ભણવું’ કહેનારીને તેમણે પોતાની ધગશથી બી.એ., એમ.એ. કરી, ત્યારથી પ્રાધ્યાપીકા, લેખીકા બની ત્યાં સુધી, પ્રેમાળ હુંફ અને માર્ગદર્શન એમનાં જ. એમના જ…

મારો મહાન મસીયાઈ

નર્મદની ભુમીકા એક વીર સુધારકની છે, જ્યારે રમણ પાઠક મોટે ભાગે એક વીચારક છે. ર.પા.નો વીચાર–વીકાસ એમને એક માનવતાવાદી નાસ્તીકતા તરફ લઈ ગયો છે અને એ રીતે તે નર્મદથી સાવ…

સુન મેરે બંધુ રે… ભાઈ રમણ અને રમણભાઈ 

સૌથી મોટાં તે શકરીબહેન ઉર્ફે પુષ્પાબહેન, વચેટ તે બચુડો એટલે કે જેન્તી ને સૌથી નાનો તે શાંતી – રમણ. શાંતીયો તે રમણ ક્યારે થયો તે તો યાદ નથી. શાંતી એના…

રમણ પાઠક – એક બહેનના ભાઈ તરીકે

“મારો ભાઈ તે મારો ભાઈ... પણ નકરો ભાઈ નહીં, મીત્ર અને માર્ગદર્શક. અમારી તમામ ફરીયાદોને સાંભળનાર. એનો ઉકેલ લાવનાર. અમારા કોઈ કામમાં ટાઢ–તડકો–વરસાદ કશું ન ગણકારે.....” Continue reading "રમણ પાઠક…