બકરાંની આહુતી માંગે છે!

ઝુપડીમાં રહેતાં ઉષાબહેન, બીજાને મકાન સુખ કઈ રીતે  અપાવતા હતાં? ઉષાબહેન કહે એટલે માતાજી દોડીને કામ કરી આપે? શું માતાજી બકરાની બલી માંગે? શું માતાજી વાંઢાને પત્ની અપાવી શકે? શું…

દુઃખ નીવારણ શીબીર!

કોઈ સ્વામીજી કાનમાં વેદમન્ત્ર ફુંકીને દુઃખ નીવારણ કરી શકે? બીજમન્ત્રથી પન્દર દીવસમાં કોઈ દરદી કેન્સરમુક્ત, કોઢમુક્ત કે ડાયાબીટીસથી મુક્ત થઈ શકે? નીર્જીવ ચીત્રો જોઈને જ બધી સમસ્યાઓ અને પીડાઓનું નીદાન…

અન્ધશ્રદ્ધાનું ચણતર કરું છું!

મહીલાને માથાથી પગ સુધી લીંબુ, નીચોવીને ભીની કરવાથી મેલી વીદ્યા દુર થાય? મેલીવીદ્યા કુટુમ્બની જ વ્યક્તી શા માટે કરે? આવો, આજે સુરતના ભુવાજી–તાન્ત્રીક આધાર ભોજુ પાટીલના મુખે તેનું રહસ્ય જાણીએ...…

પાખંડીને શીંગડા હોતા નથી!

વા, માથાનો દુખાવો, કમળો, કમળી, મેલેરીયા, કેન્સર, ડાયાબીટીસ, કોઢ, કરોળીયાં, ધાધર વગેરે રોગો મન્ત્રશક્તીથી દુર કરી શકાય? મન્ત્રસાધના કર્યા બાદ ‘દીવ્ય શક્તી’ પ્રાપ્ત થાય? આવો, આજે સુરતના સમાજવાદીનો ઢોંગ કરતા…

હું મુંગાને બોલતા અને આંધળાને દેખતા કરું છું!

શું દારુના અડ્ડા કરતાં અન્ધશ્રદ્ધાના અડ્ડાઓ વધુ ખતરનાક છે? શું ભુવાઓ અને ભુવીજીઓ મુંગાને બોલતાં અને આંધળાને દેખતા કરી શકે છે? અસાધ્ય રોગો મટાડી શકે છે? શું અન્ધશ્રદ્ધાના ઓઠા હેઠળ…

શ્રીફળની તીરાડ!

સુરતના કતારગામ વીસ્તારમાં વલ્લભ ભુવાજી શ્રીફળ જોઈને પુત્ર પ્રાપ્તીનો ચમત્કાર કરતા હતા. રૅશનાલીસ્ટ મધુભાઈ કાકડીયાના નેતૃત્વ હેઠળ ‘સત્યશોધક સભા’, સુરતના કાર્યકરોએ ભુવાજીનું ‘પગેરું’ કેવી રીતે મેળવ્યું? તે જાણવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા…

ગુપ્ત ખજાનો તમારી રાહ જોઈ રહ્યો છે!

ઈડરના અમ્બાજી મન્દીરના મહન્ત ઝવેરનાથને, કણકોટ ગામના ખેડુત રાઘવભાઈ ધનજીભાઈ પટેલના ખેતરમાં જુના રજવાડા વખતનો દટાયેલો ગુપ્ત ખજાનો એકાએક દેખાયો. રાઘવભાઈ પટેલે, આ ગુપ્ત ખજાનો હસ્તગત કરવા મહન્ત ઝવેરનાથ પાસે કયા–કયા ગામમાં…

મનની ઈચ્છાઓ પુર્ણ થશે!

કપડવંજ તાલુકાના દેવપુરા ગામના ત્રીકાળ જ્ઞાની દશરથ ભગતજીની ખ્યાતી દુર–દુર સુધી ફેલાયેલી હતી. ‘સત્યશોધક સભા’, સુરતના સભ્યોએ ડીંડક જ્ઞાની, ઠગ, ઢોંગી દશરથ ભગતજીના પાખંડનું ‘પગેરું’ કઈ રીતે મેળવ્યું? તે જાણવા ‘અભીવ્યક્તી’…

…તો તારી દૃષ્ટી જતી રહેશે!

ગુરુ મસ્તરામ બાપુ પાસેથી આધ્યાત્મીક મહાશક્તી પ્રાપ્ત કરવા માટે કેશવાનન્દ અને રામાનન્દ નામના શીષ્યો સેવા કરતા હતા. મસ્તરામ બાપુ ચમત્કાર કરી દેખાડતા હતા. કેશવાનન્દના પીતાએ ચમત્કાર બાબતે તેના મગજમાં અજવાળું…

હું મામાજી નથી, માતાજી છું!

બી. કોમ. સુધીનો અભ્યાસ કરેલી ડીમ્પલના પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તે વારંવાર બેહોશ થઈને ઢળી પડતી હતી. તેના પતી હીમ્મતભાઈએ ભુવાજીનું કામકાજ કરતાં કૌટુમ્બીક મામા–માવજીભાઈને તાન્ત્રીક વીધીથી ડીમ્પલને…