હું મામાજી નથી, માતાજી છું!

બી. કોમ. સુધીનો અભ્યાસ કરેલી ડીમ્પલના પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તે વારંવાર બેહોશ થઈને ઢળી પડતી હતી. તેના પતી હીમ્મતભાઈએ ભુવાજીનું કામકાજ કરતાં કૌટુમ્બીક મામા–માવજીભાઈને તાન્ત્રીક વીધીથી ડીમ્પલને…

યુદ્ધ ફાટી નીકળશે!

–રમેશ સવાણી “જગદીશભાઈ, મને હસબન્ડ કેવો મળશે? હેન્ડસમ હશે? બુદ્ધીશાળી હશે? મોટો પગાર હશે?” “તમારું નામ?” “મારું નામ શીલ્પા છે. ઉમ્મર : 28. એમ. કૉમ. કર્યું છે. વરાછામાં રહું છું!”…

‘મારામાં વીશ્વાસ નથી, પીરદાદામાં છે!’

–રમેશ સવાણી  “મેનકા! મારી પ્રીય ડાર્લીંગ! તારા રુપનો નશો માદક છે, મધમધતો છે. ચમેલીનાં ફુલ જેવી સુગન્ધ તારી ઉંચી, પાતળી પણ ભરાવદાર કાયામાંથી વહેતી રહે છે! દાડમના દાણા એક લાઈનમાં…

માળાના મણકામાં પત્ની!

માળાના મણકામાં પત્ની! –  રમેશ સવાણી “ભુવાજી! મારું નામ સીદ્ધાર્થ દેગામી છે. મારી સાથે મધુભાઈ કાકડીયા, ગુણવંત ચૌધરી, શાંતીલાલ ગવરીયા, રામભાઈ પંચાલ અને મનીષભાઈ પ્રજાપતી છે. અમે સૌ પાલનપુરથી આવીએ…

સ્ટેમ્પ પેપર ઉપર ચમત્કાર!

સ્ટેમ્પ પેપર ઉપર ચમત્કાર! – રમેશ સવાણી “ચતુરભાઈ ચૌહાણ બોલો છો?” “હા, ચતુરભાઈ બોલું છું. આપ કોણ?” “હું રાણપુરથી દશરથસીંહ પરમાર બોલું છું. અમદાવાદમાં ચાંદખેડા શીવશક્તી બસ સ્ટોપ ઉપર ચમત્કાર…

વેવીશાળ ગોઠવાઈ જશે!

વેવીશાળ ગોઠવાઈ જશે! – રમેશ સવાણી “પીરબાપુ! હું ફીરોઝ, મોટી અપેક્ષા સાથે તમારી પાસે આવ્યો છું. તમે મશહુર તાંત્રીક છો. ગુપ્તધનના મહાન જાણકાર છો. ગુપ્તરોગ મટાડો છો. લવપ્રોબ્લેમના નીષ્ણાત છો.…

અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ!

અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ! – રમેશ સવાણી રેખા (ઉમ્મર : 24) સ્વરુપવાન, હસમુખી અને તન્દુરસ્ત હતી. તેનો પતી રામજી (ઉમ્મર : 25) રેખાને બહુ ચાહતો હતો.…

આંખો છે પણ દૃષ્ટી નથી!

આંખો છે પણ દૃષ્ટી નથી! –રમેશ સવાણી “જોષીજી! છાપામાં પત્રીકા હતી તે વાંચીને હું તમારી પાસે આવ્યો છું. તમે 151 ટકા ગેરંટી આપી છે! તમે ફોટો જોઈને પણ જીવનની કોઈપણ…

ભુત, ભુવાને ડાકલાં!

ભુત, ભુવાને ડાકલાં! –રમેશ સવાણી “પુષ્પા દેવી! આજે મેં ભુત જોયું!” “તમે તો કહો છો કે ભુત, પ્રેત, પલીત, ડાકણ, ચુડેલ, ઝંડ, ઝોડ જેવું કંઈ હોતું નથી!” “પુષ્પાદેવી! કદાચ ચીત્તભ્રમ…

સમાજને ડાકણ વળગી છે!

સમાજને ડાકણ વળગી છે! –રમેશ સવાણી “જય શ્રી કૃષ્ણ! અજયભાઈ!” “ગુણવન્તભાઈ! જય શ્રી કૃષ્ણ! અમે ખુશખુશ છીએ. અમને અચમ્બો થાય છે! કેટલું ઝડપથી બધું ગોઠવાઈ ગયું!” “અજયભાઈ! અમે તો તમારા…