દાદાદાદીએ ‘બેબીસીટીંગ’ કરવું ફરજીયાત છે?

બાળકોને સાચવવાની પહેલી જવાબદારી એનાં માતાપીતાની છે. વડીલો એમાં માર્ગદર્શન, થોડો ટેકો અને મદદ આપી શકે છે. પરન્તુ તમને પૌત્રપૌત્રી બહું વહાલાં છે, એવું કહીને તેને સાચવવાની દાદાદાદીને ફરજ પડાય?…

આગાહી ખોટી પુરવાર થાય તેનું શું?

ખોટી આગાહીઓ કરનાર પર કેસ થતા હોય કે કરવા જોઈએ, તો હવામાન વીભાગનીયે પહેલાં કોને ઝપટમાં લેવા જોઈએ? – યુ આર રાઈટ, જ્યોતીષીઓને. અમુક જ્યોતીષીઓને કોઈ કંઈ પુછે નહીં તોયે…

ખરા અર્થમાં નાસ્તીક કોને કહેવાય?

ધર્મગુરુઓ અને ધર્મનું શીક્ષણ આપતાં લોકોને ખોટું કામ કરતી વખતે ભગવાનનો ભય લાગે? જો ભગવાનનો ડર હોય તો તેઓ ગરીબો પાસેથી પૈસા પડાવે? સ્ત્રીઓ અને બાળકોને ખુદની હવસના શીકાર બનાવે?…

પાંચ વર્ષની બાળકીને ચીકની ચમેલી કોણ બનાવે છે?

ચાઈલ્ડ આર્ટીસ્ટ પાસે દીવસના અમુક જ કલાક કામ કરાવી શકે એવો કાનુન છે; પણ ડેઈલીશોપમાં કામ કરતાં બાળકલાકારો દીવસના દસથી બાર કલાક સેટ પર હોય છે. શું એમની મમ્મીઓ ત્યાં…

ગૌશાળાઓ બનાવો, હૉસ્પીટલનું શું કામ છે?

આયુર્વેદને ભારતીય સંસ્કૃતી જ નહીં રાષ્ટ્રપ્રેમ અને હીન્દુ ધર્મ સાથે જોડી દેવાની મુર્ખાઈ કે પછી બદમાશી શરુ થઈ ગઈ છે. આયુર્વેદના મોટા–ખોટા દાવા અને ઢંઢેરા પીટવાનું કામ મોટેભાગે અજ્ઞાની ‘એક્સપર્ટ્સ'…

એમને સુશીક્ષીત કેવી રીતે કહેવાય?

એમને સુશીક્ષીત કેવી રીતે કહેવાય? – વર્ષા પાઠક ત્રીસ વર્ષ પહેલાં લગ્ન કરીને અત્યારે સુખી ઘરસંસાર માણતી અપર મીડલક્લાસ ગૃહીણીનો આ કીસ્સો છે. એનાં ‘અરેન્જ્ડ’ મેરેજ હતાં. નાની વયે પીતા…

પુણ્ય કમાવા કચરો કરવો જરુરી છે ?

પુણ્ય કમાવા કચરો કરવો જરુરી છે ? –વર્ષા પાઠક દર વર્ષે ગણપતીના આગમનનો દીવસ નજીક આવે, એટલે મુમ્બઈના મ્યુનીસીપલ કમીશ્નર જાહેર કરે કે, ગણેશ વીસર્જન પહેલાં મુમ્બઈના રસ્તા પરના તમામ…

ચર્ચવાળા આવું કરે એને તમે શું કહેશો ?

ચર્ચવાળા આવું કરે એને તમે શું કહેશો ? –વર્ષા પાઠક ઘણા ખ્રીસ્તી ધર્મગુરુઓ, પાદરીઓ પર વટાળવૃત્તીને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મુકાય છે. એમાં કેટલું સાચું ને ખોટું, એ હું તો નથી…

કમુરતાંને બાયપાસ કરી શકાય ?

–વર્ષા પાઠક જાન્યુઆરીની 14મી તારીખ સુધી હવે આપણે ત્યાં લગ્નો નહીં થાય. દર વરસે લગભગ 14-15 ડીસેમ્બરથી શરુ થઈને મકરસક્રાન્તી સુધીનો સમયગાળો કમુરતાંનો ગણાય છે. એમાં સારાં કામ ન કરાય,…

મન્દીરે જાઓ, મહેનતની શી જરુર છે ?

આજે સવારે છાપામાં સમાચાર વાંચ્યા. ટ્રીપ એડવાઈઝરે હાથ ધરેલ સર્વેક્ષણ કહે છે કે 20થી 30 વર્ષની વયના યુવાવર્ગમાં ધાર્મીક સ્થળોએ જવાનું ચલણ વધતું જ જાય છે. ટ્રાવેલ વેબસાઈટે જે 3800…