વીતેલું વર્ષ 2014 નો વાર્ષીક અહેવાલ

‘અભીવ્યક્તી’ બ્લોગના વહાલા વાચકો, પ્રતીભાવકો અને લેખકમીત્રો, આપ સર્વમીત્રોના ઉત્સાહ, પ્રોત્સાહન અને સહકારથી ‘અભીવ્યક્તી’એ છ વર્ષની સુવાંગ મઝલ પુરી કરી છે. ‘વર્ડપ્રેસ વેબસાઈટ’ તરફથી ‘અભીવ્યક્તી’ બ્લોગનો વીતેલા વર્ષ 2014નો વાર્ષીક અહેવાલ મળ્યો, જેમાં ‘અભીવ્યક્તી’એ જે સીદ્ધી હાંસલ…

‘નાસા’ના વૈજ્ઞાનીકો અને ઈજનેરોનો ‘ઈજનેરી ચમત્કાર’

મંગળ પર જીવનની શક્યતાઓની તપાસ, તેની આબોહવા, ભુસ્તરશાસ્ત્રનો અભ્યાસ અને મંગળ પર માનવ મીશન માટેની માહીતી એકત્ર કરવા માટે તા. ૫ ઓગષ્ટ, ૨૦૧૨ના રોજ મંગળ પર ‘ક્યુરીયોસીટી રોવર’એ ક્ષતી રહીત…

નમ્ર નીવેદન

વહાલા વાચકમીત્રો, પહેલી જ વાર આપ સૌને હું આમ સમ્બોધી રહ્યો છું.. આપ સૌના સ્નેહથી મારા અભીવ્યક્તી બ્લોગ https://govindmaru.com/ ની મજલ સુવાંગ ચાલી રહી છે. તે માટે આપ સૌને જેટલા…

દીપાવલી તેમજ નુતન વર્ષની હાર્દીક શુભકામનાઓ..

(ફોટો: વેબ પરથી) દીપોત્સવ એટલે અંધકારમાંથી પ્રકાશ પ્રતી પ્રયાણનું પર્વ દીપાવલીની દીપ શીખામાંથી નીકળનારાં કીરણો અંધશ્રદ્ધાના અંધારપટને દુર કરીને,આપના અને સૌના જીવનમાં આનંદ, ઉત્સાહ અને ઉમંગના સથવારે, પ્રકાશનું અજવાળું પાથરે…

વર્ષગાંઠે

પ્રીય પવન, Happy Birthday તારા જીવનની અધુરપ અને તરસ સંતોષાય તેમ જ આ વર્ષે સંસારનું વર્તુળ શરુ કરો એવી, ૨૭મા જન્મ દીવસે અમારી હાર્દીક અભીલાષા છે. તારાથી ઘણા દુર છતાં…

કાર્ય શીબીર: ખગ્રાસ સૂર્યગ્રહણ-2009

- ગોવીન્દ મારુ  21મી સદીનું લાંબામાં લાંબુ સુર્યગ્રહણ અંગે એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસીએસન ઓફ સુરત (AAAS) સંસ્થા દ્વારા કોળી-ભરથાણા મુકામે એક લાઈવ વર્કશોપનું આયોજન થનાર છે. એ જાણી વીજ્ઞાન મંચની ટીમ…

ખગ્રાસ સુર્યગ્રહણ

તમામ કુદરતી જીવો સુર્યના ઉગવા-આથમવાના કુદરતી ઘટનાક્રમથી વાકેફ છે. છતાં કોઈક દીવસે સુર્યોદય થયા પછીના અમુક સમય પછી, તરત જ અંધકાર છવાઈ જાય, રાત પડ્યાના અહેસાસથી પંછીઓ પોતાના માળા તરફ…

ગીત–ગુંજન

–ગોવીન્દ મારુ દરેક દેશને પોતાનું અલાયદું સંગીત હોય, ગીતો પણ અલગ હોય છે. તેવી જ રીતે દરેક રાજ્ય/પ્રદેશનું પણ પોતાનું સંગીત હોય–ગીતો હોય છે. ક્લાસીકલ સંગીત તો પુરા દેશનો ખજાનો…