ચમત્કાર ચકાસણી કેન્દ્રો

ચમત્કાર ચકાસણી કેન્દ્રો

ગુજરાત રાજ્યમાં ચમત્કારનો પર્દાફાશ કરતાં કેન્દ્રોના કાર્યકરો સ્કુલો, હાઈ સ્કુલો, કૉલેજો, રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની શીબીરો, જ્ઞાતીમંડળોના મેળાવડામાં તથા અન્ય સંસ્થાઓમાં જાહેર કાર્યક્રમોમાં જઈને કહેવાતા ચમત્કારો કે હાથચાલકીઓના પ્રયોગો કરે છે. આ કહેવાતા ચમત્કારો કે હાથચાલકીઓનું વૈજ્ઞાનીક રહસ્ય પણ સમજાવે છે. જો કોઈ તાન્ત્રીક, માન્ત્રીક, જ્યોતીષ, ભુવા, ભારાડી, બાપુ કે ઈસમ પડકાર ઝીલીને, કશી બનાવટ વગર ચમત્કાર સાબીત કરી બતાવે તો, ‘ચતુર ભવન’, ન્યુ સી. જી. રોડ, ચાંદખેડા, ખાતેનો આશરે રુપીયા એક કરોડનો બંગલો તેમ જ રુપીયા પાંચ લાખ રોકડ ઈનામ આપવામાં આવશે એવી જાહેરાત વર્ષોથી ચતુરભાઈએ આપી રાખી છે. જો ચમત્કાર સાબીત થાય તો ચમત્કારીને લાવનાર વચેટીયાને પણ શરતોને આધીન પચાસ હજાર રુપીયા રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સીવાય ઉપરોક્ત અન્ય સંસ્થાઓએ પણ એક  લાખ રુપીયાથી લઈ 15 લાખ રુપીયા સુધીના ઈનામોની જાહેરાતો કરી છે. અંકલેશ્વરના ભાઈ અબ્દુલ વાકાણીએ પણ એવી જાહેરાત કરી જ છે; પરન્તુ આજદીન સુધી કોઈએ ચમત્કાર સાબીત કર્યો નથી.

આ માહીતી મને મળી શકી તેટલી જ છે. જેથી જો કોઈ વ્યક્તી કે ગામ અને તેમનાં કામનું નામ રહી ગયું હોય તો તે માહીતી ની:સંકોચ મને govindmaru@gmail.com આઈડી પર મને મેલ  મોકલવા વીનન્તી છે.

…ગોવીન્દ મારુ

(01)સત્યશોધક સભા, સુરતના  સક્રીયકાર્યકરો :

નીવૃત્ત આચાર્ય સીદ્ધાર્થ દેગામી – 94268 06446, નીવૃત્ત આચાર્ય સુનીલ શાહ – 94268 91670, જવાંમર્દ માધુભાઈ કાકડીયા – 98255 32234, કલાશીક્ષકો ગુણવન્ત અને કરુણાબહેન ચૌધરી – 98251 46374, પરેશ લાઠીયા – 98257 70975, ઝહોરાબહેન સાયકલવાળા – 98257 05365, એડવોકેટ જગદીશ વક્તાણા – 94261 15792), એડવોકેટ/નોટરી ભરત શર્મા – 98257 10011, મહેશ જોગાણી – 98241 22520, જાદુગર પ્રવીણ મયાત્રા – 9824564643, મુકુન્દ ગજ્જર – 9825342751.

(02) ‘સત્યશોધક સભા’, નવસારીના  રાકેશ ધીવર – 9428212843

(03) ‘સત્યશોધક સભા’, વ્યારાના  સંજય ઢીમ્મર – 9879847038

(04) ‘જનવીજ્ઞાન જાથા’, રાજકોટના જયન્ત પંડ્યા – 98252 16689.

(05) ‘ચમત્કાર ચકાસણી કેન્દ્ર’, ચાંદખેડા, અમદાવાદના ચતુર ચૌહાણ – 98982   16029

(06) ગુજરાતમુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશન, અમદાવાદના સક્રીયકાર્યકરો :

પીયુષ જાદુગર – 94260 48351, સુનીલ ગુપ્તા – 95740 68156, ગીરીશ ચાવડા  – 99985 34646.

(07) રુપાલની પલ્લીફેમ લંકેશ ચક્રવર્તી (ગામ : ભુવાલડી, તાલુકો : દસક્રોઈ) – 94263 75381.

(08) ‘હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ સોસાયટી’, ગોધરાના મુકુન્દ સીંધવ – 90332 06009.

(09) ‘લોક વીજ્ઞાન કેન્દ્ર’, ગોધરાના ડૉ. સુજાત વલી – 99794 22122)

(10) ‘રૅશનલ સમાજ’, ગાંધીનગરના ડૉ. અનીલ પટેલ – 93278 35215.

(11) ‘બનાસકાંઠા જીલ્લા અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી’, પાલનપુરના સક્રીય કાર્યકરો :

અશ્વીન કારીઆ (નીવૃત્ત પ્રીન્સીપાલ, લૉ કૉલેજ) – 9374018111, જગદીશ સુથાર (આચાર્યશ્રી, એન. એલ. ઝવેરી સાર્વજનીક હાઈસ્કુલ, ગઢ તાલુકો : પાલનપુર)  – 94281 94175, ગીરીશ સુંઢીયા[નીવૃત્ત એન્જીનીયર (વેસ્ટર્ન રેલવે) પાલનપુર] – 94266 63821, પરેશ રાવલ – 98987 75385 તેમ જ દીપક આકેડીવાળા – 96383 93145.

(12) ‘વહેમ અન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર’, નડીયાદના ડૉ. જેરામ દેસાઈ – 87803 85795, 99259 24816

(13) ‘વહેમ અન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર’, આણંદના સોમભાઈ પ્રજાપતી – 9429958817

(14) ‘કૉમ્યુનીટી સાયન્સ સેન્ટર’, વડોદરાના દીનેશ ગાંધી – 98259 16874