‘ઈ.બુક’ ડાઉનલોડ કરવા માટે તમારી પસન્દગીની ‘ઈ.બુક’નું મુખપૃષ્ઠના ચીત્ર પર ‘ક્લીક’ કરવાથી તે ‘ઈ.બુક’ ખુલશે. આ ‘ઈ.બુક’ની જમણી બાજુએ પ્રીન્ટર પહેલા ‘ઉલટું તીર’નું ચીહ્ન છે. આ ચીહ્ન પર ક્લીક કરવાથી જ તે ઈ.બુક ડાઉનલોડ થશે.
‘ઈ.બુક’ ડાઉનલોડ કરવા માટે તમારી પસન્દગીની ‘ઈ.બુક’નું મુખપૃષ્ઠના ચીત્ર પર ‘ક્લીક’ કરવાથી તે ‘ઈ.બુક’ ખુલશે. આ ‘ઈ.બુક’ની જમણી બાજુએ પ્રીન્ટર પહેલા ‘ઉલટું તીર’નું ચીહ્ન છે. આ ચીહ્ન પર ક્લીક કરવાથી જ તે ઈ.બુક ડાઉનલોડ થશે.
ઉત્તમોત્તમ કામ.. મેં તો ડાઉનલોડ કરી લીધી.
LikeLiked by 2 people
આ નવા વીચાર અને પ્રયાસ માટે શ્રી ગોવીંદભાઈને અને ઉત્તમભાઈને ખાસ અભીનંદન.
આના પહેલાં બધા લેખોની અનુક્રમણીકા તૈયાર કરી જુના લેખનો સંદર્ભ શોધતા વાચકનું કામ ઘણુ આસાન કર્યું હતુ. હવે ઈ-બુક દ્વારા એકજ લેખકના લેખ એક ઠેકાણે વાચવા મળવાથી તે હજી વધુ આસાન થાય છે.
“અભીવ્યક્તી” પર રૅશનલ વીચારો અવીરત પીરસાતા રહે તેમજ શક્ય હોય તો દર વરસે એક નવી ઈ-બુક બનતી રહે એવી અપેક્ષા.
LikeLiked by 2 people
સરસ કામ ગોવીંદભાઈ મેં ડાઉનલોડ કરી લીધી, આપનો આભાર
LikeLiked by 1 person
સરસ કામ ગોવીંદભાઈ…શ્રી ગોવીંદભાઈને ખાસ અભીનંદન.
LikeLiked by 1 person
Thakor
LikeLike
Thakor pravinji I love gujarat
LikeLike
Pravinji vershiji Thakor
At.,Amrpura(Taleganj)
Ta.,Deesa
Post.,motakapra
Dist.,B.K
Gujarat-385535
LikeLike
Kub j sundar abhigm….gmyu….aapne khub khub abhinandan
LikeLike
bahu uttam kaary
LikeLike
કામ નું કે નકામું મફતમાં મળતું હોય તો લઇ લેવાનું
LikeLike
E books are superb Yet Indian mentality finds difficult to digest
LikeLiked by 1 person
Wah… Kharekhar tame uttam kam kari rahya chhe.. Vadhata english na atirek vachhe gujarati sugandh ne bachavi ane felavi rahya tamara kary kharekhar kabil e dad chhe…
Hu Matrubhasha abhiyan sathe jodayelo chhu.
Apni ane blog ni ( indirect k direct seva to gujarati bhasha ni j thavani chhe) seva arthe kai kaam hoy to ni sankoch janavsho . aabhar.
LikeLiked by 1 person
Saras karya govind bhai 2016 na nava varasni subh kamna.
LikeLiked by 1 person
Very good collection…!
LikeLiked by 1 person
इ.बुक कलेशन जोइ ने घणो अानद थयो। फरी शान्ति थी नहीं वांचेला पुस्तको वांचवानी तक आपवा बदल अाभार ।
LikeLiked by 1 person
Sir, if possible please provide Jay vasavda’s book on pdf format…thank you!!
LikeLiked by 1 person
વહાલા અમીતભાઈ,
માફ કરજો… લેખક શ્રી. જય વસાવડાની ઈ. બુક મારી પાસે નથી.
ધન્યવાદ..
LikeLike
We proud of you sir
LikeLiked by 1 person
Anand Ni Khoj is very nice book.
LikeLiked by 1 person
ધન્યવાદ…
LikeLike
“પરમ સખા મૃત્યુ”
પરમ સખા મૃત્યુ પુસ્તકમાં મારણનું મનન કરવામાં આવ્યું છે. સુખ અને દુઃખ મનુષ્યને માટે એક સરખું મહત્ત્વ ધરાવે છે. જીવન જીવવા માટે બંનેની જરૂર છે. કોઈ સારા માણસનું મૃત્યુ થાય તો આપણને ખૂબજ દુઃખ થાય છે.પરંતુ મનુષ્યનું મૃત્યુ તો નિશ્ચિત હોય છે. મનુષ્ય જીવનમા અકાળ મૃત્યુ માંથી બચવાનો પ્રયત્ન કરે છે પણ તે બચી શકતો નથી.
પરમ સખા મૃત્યુ પુસ્તકમાં મૃત્યુ વિશેની ખૂબ જ સારી સમજણ આપવામાં આવી છે. આ પુસ્તક વાંચીને મને ખુબજ આનંદ થયો છે.
LikeLiked by 1 person
“આનંદની ખોજ”
આનંદની ખોજ એ ખુબજ સરસ પુસ્તક છે આ પુસ્તકમાં જીવન કેવી રીતે જીવવું તેને કેવી રીતે આનંદમય બનાવવુ જેવી વિવિધ બાબતો આપવામા આવી છે આ પુસ્તક દ્રારા મને એ શીખવા મળ્યું છે કે જીવનમાં સુખ અને દુઃખ ઓચિંતા આવી પહોચે છે. સુખ અને દુઃખ બંનેનો સ્વીકાર કરવો જોઈએ અને દુઃખ થી દુઃખી થઈ ને સુખી થવાનો પ્રયત્ન છોડવા જેવો નથી.
LikeLiked by 1 person
”જ્ઞાન નો ઉદય ” પુસ્તક ખરેખર જ્ઞાનમાં વધારો કરે છે.તેમાં દર્શાવવામાં આવેલી માહિતી જેવી કે મન અને ઈચ્છાની નિકટતા, શરીર અને મનનો સંબંધ, શક્તિનાં સાત ચક્રો, વ્યક્તિત્વના પ્રકાર, ચેતનાની ત્રણ અવસ્થાઓ વિશે જાણવા મળ્યું. જાણીને આનંદ થયો. આ ઉપરાંત મન ની કાર્યપ્રણાલી, દંડ અને વિચાર વિશે જાણવા મળ્યું.ખરેખર આ પુસ્તક સરસ છે..
LikeLiked by 1 person
મારી યાત્રા
* મારી યાત્રા પુસ્તક માં દસ જેટલા પ્રકરણ આપવામાં આવ્યા છે. જેમાં કેટલીક બાબતો મને સ્પર્શી ગઈ.
* સારા વિચારો એ સારા માણસની સાચી સંપત્તિ છે.
* સારા કાર્યો હંમેશા સારા વિચારોની કુખેથી જ્ન્મ લેતા હોઈ છે.
* સારા માણસ નો એક સારો વિચાર લાખો માણસોને સારા માણસ બનવામાં મદદરૂપ બનતો હોઈ છે.
* બધા જ શિક્ષકો કહેવાય છે, ભણાવવાનું કાર્ય કરે છે. પરંતુ સારો શિક્ષક એજ છે જે વિદ્યાર્થીઓમાં અભ્યાસની રુચિ પેદા કરી શકે , અને સફળ શિક્ષક એ છે જે પોતાના વિદ્યાર્થીઓને સારા નાગરીક બનાવી શકે.
* ગમે તેવા વિકટ સમયમાં પણ હિમ્મત હાર્યા વગર માર્ગ કાઢીને યોગ્ય વર્તન કરતા રહેવું અને આગળ વધતાં રહેવું એનુજ નામ છે જીંદગી.
LikeLiked by 1 person
“ચાલો જિંદગી જીવી લઇએ”
ડો.અજય કોઠારી ની આ પુસ્તક ખુબજ સરસ છે જેમાં મને 4 લેખ ખુબજ પસંદ આવ્યા છે.આપણી જિંદગી કેટલી?, જીવનસાથી,મિત્રો,છેવટે તો આપણે બેજ.. આ લેખો ખુબજ સરસ રીતે સમજાવવા માં આવ્યાં છે કે જીવન માં ખરેખર મીત્રો અને જીવનસાથી ખુબજ મહત્ત્વ રહેલું છે અને આપણી જીંદગી કેટલી આ લેખ ખરેખર હદય સ્પર્શ કરી જાય તેવું છે…ખૂબજ સરસ….
LikeLiked by 1 person
જિંદગી કોઈ રીતે જીવશો…
જિંગદી કોઈ રીતે જીવશો આ નાનકડી પુસ્તિકા યુવાપેઢી ને વર્તન વ્યવ્હાર ની રીતે સમજાવવા માટે નિર્માણ પામી છે. આ એવી વાતો છે .જે પરિવારો માં અને શૈક્ષણિક સંસ્થાઓ માં ભાગ્યે જ ચર્ચાય છે. આ પુસ્તકમાં જિંદગી ની વિવિધ બાબતોને દર્શવવા માં આવી છે….
ધન્યવાદ
LikeLiked by 1 person
Really all events are readable
LikeLiked by 1 person
ઇ-પુસ્તકોનો ખજાનો જોઇ આનંદ
હવે ન માણેલા પુસ્તકો માણી શકાશે
આ અંગે અન્યોને પણ માહિતી આપીશું
ધન્યવાદ ગોવિંદભાઇ
LikeLiked by 1 person
હંંમેશા નવું નવું વાંંચવાની અને જાણવાની મારી જીજ્ઞાશાએ મને ‘અભીવ્યક્તી’ બ્લૉગના રુપમાં ખુબજ સરસ ‘All at one place’ કહી શકાય એવું માધ્યમ મળ્યું છે. માનનીય ગોવિંદભાઇએ બ્લોગનાં લેખોનું સંકલન કરીને લેખ આધારીત ઈ-બુક બનાવીને ખુબ જ ઉમદા કાર્ય કર્યું છે.
‘ટીન–એજ’માં બોયફ્રેન્ડથી સાવધાન, ‘આનંદની ખોજ’, ‘જીન્દગી કઈ રીતે જીવશો?’, ‘સન્તાનોમાં સંસ્કારસીંચન’, ‘સ્વર્ગ ધરતી પર છે?’, ‘આપણો માંદો સમાજ’, ‘વાસ્તુશાસ્ત્ર : વિજ્ઞાન કે અજ્ઞાન?’, ‘મનમતાંતર’, પ્રોફેસર જે.પી. મહેતાની બુક: “ભારેલા અગ્નિનાં તણખા (રેશનલ પંક્તિઓ)” અને લેખક વર્ષા પાઠક્ની બુક “આપણી વાત” દરેક ઈ.બુક્સ એક જ બેઠકે વાંચેલ છે. દરેક બુક્માં માહિતી અને જ્ઞાનનો ભંડાર છે…
અભણ અને ખાસ કરીને શિક્ષિત લોકોમાં અંધશ્રદ્ધા અને કુરિવાજો પ્રત્યે જાગૃતિ આવે એવું કામ કરવા બદલ શ્રી ગોવિંદભાઇનો ખુબ ખુબ આભાર…
LikeLiked by 1 person
“અભીવ્યક્તી” પર રૅશનલ વીચારો અવીરત પીરસાતા રહો તેમજ શક્ય હોય તો દર અઠવાડિયે એક નવી ઈ-બુક બનતી રહે એવી અપેક્ષા.
નટવર ભાઈ
LikeLiked by 1 person
I love rationalism. You are serving better to society. Thanks a lot.
LikeLiked by 1 person
આપનો પ્રતીભાવ અને તેમાંય કદરદાની વાંચી આનન્દ થયો. આપનો પરીચય આપશો તો વધુ આનન્દ થશે.
આભાર.
LikeLike
ગુજરાતી જોડણીની ખોદણી ઈ-બુકમાં દરેક પાનાની નીચે ડાબી બાજુએ લખેલ અનુક્રમણિકા શબ્દ પર ક્લિક કરતાં જ, આ પાનું ખુલશે. આ સુવિધાનો લાભ અમારા પક્ષે લાભદાયી છે.
LikeLiked by 1 person