[10]

રૅશનાલીઝમના ક્ષેત્રે વીશીષ્ટ કામગીરી કરવા બદલ ‘સત્યશોધક સભા’, સુરતે
બ્લૉગર ગોવીન્દ મારુને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એવોર્ડથી આભુષીત કર્યા (17.03.2019)

(ડાબેથી) પ્રા. સુર્યકાન્ત શાહ, ડૉ. બી.એ. પરીખ, સીદ્ધાર્થ દેગામી, રમેશ સવાણી (IPS), ‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીન્દ મારુ, હરીભાઈ કથીરીઆ અને પ્રેમ સુમેસરા

(ડાબેથી) રમેશ સવાણી (IPS), સત્યશોધક સભાના પ્રમુખ સીદ્ધાર્થ દેગામી, ‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીન્દ મારુ, મણી મારુ અને હરીભાઈ કથીરીઆ

મુખ્ય મહેમાન રમેશ સવાણી [IPS] (17.03.2019)

ડૉ. બી. એ. પરીખ, પુર્વ કુલપતી, વીર નર્મદ દ. ગુ. યુનીવર્સીટીના હસ્તે રમેશ સવાણી લીખીત પુસ્તીકા ‘આચારી સબ જગ મીલા’ની ‘અભીવ્યક્તી’ ઈ.બુક– 30નો લોકાર્પણ
(ડાબે) સીદ્ધાર્થ દેગામી, પ્રમુખ (જમણે) સુનીલ શાહ, મંત્રી–સત્યશોધક સભા (17.03.2019)

સન્માનપત્ર અર્પણ (17.03.2019)

‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ સમીતી, સત્યશોધક સભાના પદાધીકારીઓ અને
સભાગૃહમાં ઉપસ્થીત સર્વ શુભેચ્છકોનું ગોવીન્દ મારુ અભીવાદન કરે છે

જીવનસંગીની મણીબહેનનો જાહેરમાં ઋણ સ્વીકાર કરી,
ગોવીન્દભાઈએ ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ મણીબહેનને અર્પણ કર્યો

સન્માનપત્ર (17.03.2019)

પ્રતીભાવ વ્યક્ત કરતાં ગોવીન્દ મારુ (17.03.2019)

‘સત્યશોધક સભા’ના પ્રમુખ સીદ્ધાર્થ દેગામીનું સમાપન પ્રવચન (17.03.2019)

પ્રેક્ષાગારમાં ઉપસ્થીત પ્રબુદ્ધ ભગીનીઓ (17.03.2019)

પ્રેક્ષાગારમાં ઉપસ્થીત રૅશનાલીસ્ટમીત્રો અને ગોવીન્દ મારુના સ્નેહીજનો (17.03.2019)

શુભેચ્છકોનું અભીવાદન સ્વીકારતા ગોવીન્દ મારુ (17.03.2019)

શુભેચ્છકોનું અભીવાદન સ્વીકારતા ગોવીન્દ મારુ (17.03.2019)

શુભેચ્છકોનું અભીવાદન સ્વીકારતા ગોવીન્દ મારુ (17.03.2019)

પરીવાર સાથે ગોવીન્દ મારુ (17.03.2019)
[9]

ચારુસેટ, ચાંગા–વીદ્યાનગર ખાતે ‘અંગદાનથી નવજીવન’ ઈ.બુકનો લોકાર્પણ પ્રસંગે
ઈ.બુકના સમ્પાદક અને ‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીન્દ મારુ (10.08.2018)

(ડાબેથી) ડૉ. પ્રકાશ જે. પટેલ (ડોનેટ લાઈફ, આણંદ ચેપ્ટરના જોઈન્ટ ચેરમેન), કીરણ પટેલ અને નગીનભાઈ પટેલ (ચારુસેટના અનુક્રમે ઉપ–પ્રમુખ અને ટ્રસ્ટી), ઈ.બુકના સમ્પાદક ગોવીન્દ મારુ અને શ્રી. નીલેશ માંડલેવાલા (ડોનેટ લાઈફ, સુરતના સ્થાપક અને ચેરમેન)

ડોનેટ લાઈફ, આણંદના જોઈન્ટ ચેરમેન ડૉ. પ્રકાશ પટેલે ઈ.બુકના સમ્પાદક અને
‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીન્દ મારુનું સ્વાગતકર્યું (10.08.2018)

ડોનેટ લાઈફ, સુરતના ચેરમેન શ્રી. નીલેશ માંડલેવાલાએ સર્વને ‘અંગદાન’ની પ્રતીજ્ઞા લેવડાવી

ચારુસેટના પદાધીકારીઓ, ડીન, મહાવીદ્યાલયોના પ્રીન્સીપાલશ્રીઓ, ફેકલ્ટીસ,કાર્યક્રમમાં ઉપસ્થીત મહેમાનો અને વીદ્યાર્થીગણે ‘અંગદાન’ને સમર્થન આપ્યું. (10.08.2018)
[8]

‘રૅશનાલીઝમના પ્રચાર–પ્રસારમાં સોશીયલ મીડીયાનું મહત્ત્વ’ વીષય પર ગુજરાત વીદ્યાપીઠ, અમદાવાદ ખાતે ગોવીન્દ મારુનું વક્તવ્ય ( 25 માર્ચ, 2018)

ડાબેથી એડવોકેટ પીયુષ જાદુગર, ડૉ. સુજાત વલી, ‘માનવવાદ’ના તંત્રી બીપીન શ્રોફ,
અને ‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીન્દ મારુ ( 25 માર્ચ, 2018)

રૅશનાલીસ્ટ મીત્રો ( 25 માર્ચ, 2018)

રૅશનાલીસ્ટ મીત્રો ( 25 માર્ચ, 2018)
[7]


તા. 19 માર્ચ, 2017ના રોજ ‘હરીકૃષ્ણ કોમ્યુનીટી સેન્ટર’, સુરત ખાતે
‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીન્દ મારુ ને એનાયત થયેલ સન્માનપત્ર

‘પ્રીયમીત્ર’ સાપ્તાહીકમાં તા. 21.032017ના રોજ પ્રગટ થયેલ અહેવાલ

(ડાબેથી) સૌરાષ્ટ્ર યુની.ના પુર્વ કુલપતી ડૉ. કનુભાઈ માવાણી, ‘અભીવ્યક્તી બ્લૉગ અને ‘ઈ.બુક’ના સમ્પાદક ગોવીન્દ મારુ, હરીકૃષ્ણ એક્ષ્પોર્ટસના ડીરેક્ટર તુલસીભાઈ ધોળકીયા, ‘સન્ડે ઈ.મહેફીલ’ના સમ્પાદક ઉત્તમભાઈ ગજ્જર અને ડૉ. શશીકાન્ત શાહ (19.03.2017)

હરીકૃષ્ણ એક્ષ્પોર્ટસના ડીરેક્ટરતુલસીભાઈ ધોળકીયા અને સુરતના સારસ્વતોના હસ્તે ‘અભીવ્યક્તી બ્લૉગ અને ‘ઈ.બુક’ના સમ્પાદક ગોવીન્દ મારુને સન્માનપત્ર અર્પણ

તા. 19 માર્ચ, 2017ના રોજ ‘હરીકૃષ્ણ કોમ્યુનીટી સેન્ટર’, સુરત ખાતે
લેખકમીત્ર શ્રી દીનેશ પાંચાલની ઈ.બુક ‘સત્યસન્દુક’નો લોકાર્પણ

‘સન્ડે ઈ.મહેફીલ’ના સંપાદક ઉત્તમભાઈ ગજ્જરનું શાલ ઓઢાડી
સન્માન કરતા કટારલેખક ડૉ. શશીકાન્ત શાહ (19.03.2017)

હરીકૃષ્ણ એક્ષ્પોર્ટસના ડીરેક્ટર તુલસીભાઈ ધોળકીયા અને ડૉ. શશીકાન્ત શાહના હસ્તે
‘સન્ડે ઈ.મહેફીલ’ના સંપાદક ઉત્તમભાઈ ગજ્જરને સન્માનપત્ર અર્પણ (19.03.2017)

શીક્ષણવીદ્ અને કટારલેખક ડૉ. શશીકાંત શાહનું વક્તવ્ય (19.03.2017)

રાજીપો વ્યક્ત કરતા ગોવીન્દ મારુ (19.03.2017)

પ્રતીભાવ વ્યક્ત કરતાં ઉત્તમભાઈ ગજ્જર (19.03.2017)

હરીકૃષ્ણ એક્ષ્પોર્ટસના ડીરેક્ટરતુલસીભાઈ ધોળકીયાનું સમાપન પ્રવચન (19.03.2017)
સન્માન સમારંભના સારથી આચાર્યશ્રી સુનીલ શાહ (19.03.2017)

સાહીત્યરસીક ભગીનીઓ (19.03.2017)

સુજ્ઞ સાહીત્યપ્રેમીમીત્રો (19.03.2017)

સુજ્ઞ સાહીત્યપ્રેમીમીત્રો (19.03.2017)
[6]

માનવમંદીર , નવસારી ખાતે ‘દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો’ ઈ–બુકનો લોકાર્પણ [(ડાબેથી) માનવમંદીરના મુખ્ય ટ્રસ્ટી અને સંચાલક શ્રી. સતીશ પટેલ, ઈ.બુકના પ્રકાશક શ્રીમતી મણી મારુ, ‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીન્દ મારુ, ‘પ્રીયમીત્ર’ સાપ્તાહીકના તંત્રી સુરેશ દેસાઈ, લેખક દીનેશ પાંચાલ અને શ્રીમતી ચંદન પાંચાલ

બ્લૉગર ગોવીન્દ મારુ દ્વારા માનવમંદીરના વરીષ્ઠ નાગરીકનું પુષ્પથી સ્વાગત (9.10.2016)

બ્લૉગર ગોવીન્દ મારુ દ્વારા માનવમંદીરના વરીષ્ઠ નાગરીકનું પુષ્પથી સ્વાગત (9.10.2016)

‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીન્દ મારુના પ્રાગટ્ય દીવસે
માનવમંદીરના વરીષ્ઠ નાગરીકો સાથે પ્રીતીભોજન (9.10.2016)

‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીન્દ મારુના પ્રાગટ્ય દીવસે
માનવમંદીરના વરીષ્ઠ નાગરીકો સાથે પ્રીતીભોજન (9.10.2016)
[5]

પ્રા. રમણ પાઠક લીખીત પુસ્તક ‘આત્મઝરમર’ની ઈ–બુકનો લોકાર્પણ કાર્યક્રમમાં
(ડાબેથી) ઉત્તમ ગજ્જર, નાનુબાપા, રામજીભાઈ પટેલ, ઉર્વીશ કોઠારી, વીજય ભગત
અને ‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીન્દ મારુ (31.07.2016)

પ્રબુદ્ધ શ્રોતાજનો (31.07.2016)

પ્રગતીશીલ કટારલેખક અને રૅશનાલીસ્ટ શ્રી. ઉર્વીશ કોઠારી (31.07.2016)

‘પ્રા. રમણ પાઠક વ્યાખ્યાનમાળા’ ના કન્વીનર શ્રી. વીજય ભગત (31.07.2016)
[4]

‘આનન્દનું આકાશ’ પુસ્તીકાની ‘ઑડીયો–બુક’ અને ‘ઈ–બુક’નો લોકાર્પણ
(ડાબેથી) ઑડીયો બુકના સર્જક નરેશ કાપડીઆ, લેખક ડૉ. શશીકાન્ત શાહ, જીતેન્દ્ર દાળીઆ,
‘સન્ડે ઈ.મહેફીલ’ના ઉત્તમ ગજ્જર અને ‘ઈ–બુકના સર્જક ગોવીન્દ મારુ (09 જુલાઈ, 2016)

ભાઈ જીતેન્દ્ર દાળીઆએ પોતાનાં પત્નીની પાંચમી પુણ્યતીથી નીમીત્તે વાસણો વહેંચવાને બદલે ‘આનન્દનું આકાશ’ પુસ્તીકાની ‘ઑડીયો–બુક’ વહેંચીને, સમાજને બદલવા, સ્થાપીત નીરર્થક રુઢીઓને ત્યાગવા માટેનો સંદેશ પાઠવ્યો. (ડાબેથી) ડૉ. શશીકાન્ત શાહ,
જીતેન્દ્ર દાળીઆ, ઉત્તમભાઈ ગજ્જર, ગોવીન્દ મારુ અને નરેશ કાપડીઆ

સ્મરણીય શકુંતલાબહેનની પુણ્યતીથી ‘ગમગીન સંધ્યા’ ન બની જાય તેની પુરતી કાળજી રાખવા માટે જીતેન્દ્રભાઈ દળવી અને નરેશભાઈ કાપડીયાએ અંતાક્ષરી સ્પર્ધા આયોજી.
(ડાબેથી) અંતાક્ષરી સ્પર્ધાના નીર્ણાયકો પ્રી. અમીત ઠાકોર અને અમેરીકાસ્થીત ડૉ. નીરજ ઠાકોર, સ્પર્ધાના સંચાલકો નરેશ કાપડીઆ અને રુચા કીનારીવાલા (09.07.2016)
[3]

ડૉ. શશીકાંત શાહ લીખીત ‘આનંદની ખોજ’ અને ‘ટીન–એજમાં બૉયફ્રેન્ડથી સાવધાન’
પુસ્તીકાઓની વીજાણુ આવૃત્તી (ઈ.બુક્સ)નો લોકાર્પણ તા. 4-10-2015ના રોજ હરીકૃષ્ણ કોમ્યુનીટી સેન્ટર, સુરત ખાતે યોજાયો. (ડાબેથી) ઈ.બુકના પ્રકાશક ગોવીન્દ મારુ, ‘સન્ડે ઈ.મહેફીલના સમ્પાદક ઉત્તમ ગજ્જર, હીમ્મતભાઈ ધોળકીયા અને ડૉ. શશીકાંતભાઈ શાહ

શીક્ષણવીદ્ અને કટારલેખક ડૉ. શશીકાંત શાહ વક્તવ્ય આપતા દૃષ્ટીમાન થાય છે

‘અભીવ્યક્તી’ બ્લોગના સર્જક ગોવીન્દ મારુનું વક્તવ્ય (4-10-2015)

‘ઉંઝા જોડણી’ના સમર્થક અને ‘સન્ડે ઈ.મહેફીલ’ના પ્રણેતા ઉત્તમભાઈ ગજ્જર (4-10-2015)

‘ઈ.બુક્સ’ના લોકાર્પણમાં સહભાગી થયેલ સુજ્ઞ સાહીત્યપ્રેમી મીત્રો (4-10-2015)
[2]

પ્રા. રમણ પાઠક લીખીત ‘વીવેકવલ્લભ’ અને ‘વીવેકવીજય’ ગ્રંથની ઈ.બુકનો લોકાર્પણ
(ડાબેથી) ઉત્તમ ગજ્જર, યજદી કરંજીયા, વલ્લ્ભ ઈટાલીયા, વીજય ભગત (કંસારા) અને ગોવીન્દ મારુ [02.08.2015]

ચીન્તક, લેખક અને ઉદ્યોગપતી શ્રી. વલ્લભ ઈટાલીયા [02.08.2015]

સુપ્રસીદ્ધ દીગ્દર્શક અને પારસી–હાસ્ય નાટ્યલેખક યઝદી કરંજીયા [02.08.2015]

‘પ્રા. ર. પા. વ્યાખ્યાનમાળા’ના કન્વીનર અને ‘વીજયવીવેક’ પુસ્તકના સંપાદક વીજય ભગત

પ્રેક્ષાગારમાં દક્ષીણ ગુજરાતના સુજ્ઞ સાહીત્યપ્રેમીઓ તેમ જ રૅશનાલીસ્ટમીત્રો [02.08.2015]

પ્રેક્ષાગારમાં દક્ષીણ ગુજરાતના સુજ્ઞ સાહીત્યપ્રેમીઓ તેમ જ રૅશનાલીસ્ટમીત્રો
(ડાબેથી) ગોવીન્દ મારુ, ઉત્તમ ગજ્જર, ડૉ. બીપીન દેસાઈ, ડૉ. બી.એ. પરીખ,
ડૉ. શશીકાન્ત શાહ, સુનીલ શાહ અને નાનુબાપા [02.08.2015]
[1]

‘ગુજરાત દર્પણ સાહીત્યસભા’, ન્યુ જર્સી (USA)ના નેજા હેઠળ ગુજરાતી સાહીત્યમાં રસ ઘરાવતા લેખકો, કવીઓની એક ‘સાહીત્યસભા’માં સુભાષ શાહે મુરજી ગડાના 25 લેખોની ‘અભીવ્યક્તી ઈ.બુક–03’ નો લોકાર્પણ કર્યો. (ડાબેથી) કૌશીક અમીન, ગોવીન્દ મારુ,
શ્રીમતી મણીબેન મારુ, સુભાષ શાહ અને અમૃત હજારી દૃશ્યમાન થાય છે. (09 .01.2014)

(ડાબેથી) કાર્યક્રમના સંચાલક કૌશીક અમીન, બ્લૉગર ગોવીન્દ મારુ
અને ‘ગુજરાત દર્પણ’ ન્યુ જર્સી (USA)ના તંત્રી સુભાષ શાહ (09.01.2014)
