ચમત્કારનો ભ્રમ (ભાગ : 2)

માનવજીવનની સાર્થકતા શામાં છે? આપણા દેશમાં દેવ બનવું સહેલું છે; પરન્તુ માણસ થવું, માનવતા પ્રાપ્ત કરવી, માનવીય સદગુણોથી સમ્પન્ન થવું એ કઠણ છે? Continue reading "ચમત્કારનો ભ્રમ (ભાગ : 2)"

સાપદંશની ધનીષ્ઠ સારવાર (ભાગ : 2)

સાપદંશ થયેલ દરદીને બચાવવાનો શ્રેષ્ઠ ઈલાજ ‘વીષ પ્રતીરોધક રસી’ છે. વીષ પ્રતીરોધક દ્રવ્યની માત્રા, તેનો અખતરો, તેની આડઅસરો, તેના રીએક્શન/પ્રત્યાઘાતી અસરો વીશે આજે જાણકારી મેળવીએ... Continue reading "સાપદંશની ધનીષ્ઠ સારવાર…

કેવી સ્ત્રીને માન–સન્માન માગવાં પડતાં હોય છે!

ભારતમાં તો સ્ત્રીને દેવી અને નારાયણીનું સ્થાન એટલે કે પુરુષ કરતાં ઉંચો હોદ્દો આપ્યો છે. એણે પુરુષના સમોવડી બનીને શું નીચાં ઉતરવું છે? પોતાના પદની ગરીમા જાળવવાનું એને કેમ પસન્દ…

ચમત્કારનો ભ્રમ

આપણે કઈ ઘટનાને દૈવી ચમત્કાર કહીએ છીએ? વેદમન્ત્રોમાં કેટલા પ્રમાણમાં સામર્થ્ય છે, તે વીશેની કોઈ પણ જાતની શોધ કોઈએ કરી છે? શું ચમત્કાર એ જ સાધુની અને સત્પુરુસની ખરી શક્તી…

ધરતી પરના ભગવાન

ડૉ. ટી. કે. લહીરી(જન્મ : 03.01.1941) ધરતી પરના ભગવાન –ફીરોજ ખાન આપણે ઘણી વખત આપણી આજુબાજુ એવી વ્યક્તીઓને જોતાં હોઈએ છીએ, જે વ્યક્તી બીલકુલ સામાન્ય લાગતી હોય છે. સામાન્ય વ્યક્તી…

સાપદંશની ધનીષ્ઠ સારવાર

સાપદંશ થતાં ઝેર ઉતારનાર લોકો કે ભુવા, બડવાઓ પાસે દરદીને લઈ જવામાં સમય ન બગાડવો. દરદીને વીષપ્રતીરોધક રસી ઉપલબ્ધ હોય તેવા દવાખાનામાં તાત્કાલીક દાખલ કરી, ધનીષ્ઠ સારવાર કરાવવી હીતાવહ છે.…

મને પીકનીકમાં આવવાનું બહું મન છે ટીચર; પણ…

જે બાળકો છ એક વર્ષની વય સુધીમાં પેશાબ એકઠો કરનારી કોથળી ઉપર સમ્પુર્ણ કન્ટ્રોલ નથી કરી શકતા તેવા બાળકો મનોચીકીત્સકની સારવાર દ્વારા સારા થઈ શકે છે. Continue reading "મને પીકનીકમાં…

સ્ટાન્ડર્ડ ટાઈમ

ભારતના પુર્વ અને પશ્ચીમ છેડા વચ્ચે 26 રેખાંશનો તફાવત છે. એ હીસાબે ભારત બે ટાઈમ ઝોન માટેનો પાકો ઉમેદવાર ગણાય. દુનીયા સાથે તાલ મીલાવવા માટે ભારતે જાત સાથે થોડા ફેરફાર…

ચાવાર્ક સુત્રો

બૃહસ્પતી (ચાર્વાક)ને જીવતેજીવ બાળી નાખવામાં આવ્યા હતા..!! ચાર્વાકનું સમ્પુર્ણ સાહીત્ય પણ બાળી નાખવાને કારણે ભારતીય દર્શનોમાં ‘ચાર્વાક દર્શન’નું પોતીકું કહી શકાય તેવું કોઈ સાહીત્‍ય પ્રાપ્ય નથી; પરન્તુ ‘સનાતન સેવાશ્રમ’, હારીજ…

સાપદંશની પ્રાથમીક સારવાર

સાપદંશના કીસ્સામાં દવાખાને પહોંચવામાં વીલમ્બ થાય તેમ હોય ત્યારે દરદીને સ્થળ ઉપર પ્રાથમીક સારવાર આપવા અંગે ધ્યાનમાં રાખવાના અને અનુસરવાના મુદ્દાઓ પ્રસ્તુત છે... Continue reading "સાપદંશની પ્રાથમીક સારવાર"