રોગ, યોગ અને આરોગ્ય

 પ્રા. રમણલાલ પાઠકે એમની રસાળ શૈલીમાં અનેકાનેક વીષયોને અછડતો યા ઉંડાણપુર્વક સ્પર્શ કર્યો છે. આરોગ્ય, યોગ, તંત્ર, આત્મહત્યા, દયામૃત્યુ, યજ્ઞ આદી જીવનનાં તમામેતમામ (ફક્ત રમતગમત તથા સીનેમા સીવાય) ક્ષેત્રો વીશે…

વીજ્ઞાન – સૌથી વધુ મુલ્યવાન પ્રાપ્તી

વીજ્ઞાનનાં સત્યોને કોઈ વંશીય યા સાંસ્કૃતીક પુર્વગ્રહો નડતા નથી. વીજ્ઞાનનો આંતરીક ગુણધર્મ જ એવો છે કે તે રાષ્ટ્રીય સીમાઓને ઉલ્લંઘી જાય છે. આજે કેવળ વીજ્ઞાન જ માનવજાતને ઉગારી શકે તેમ…

વીજ્ઞાન અને અજ્ઞાન  

જો આપણે વીદ્યાર્થીઓને કેવળ વીજ્ઞાનની શોધો તથા એની મદદથી થયેલાં તૈયાર ઉત્પાદનો જ શીખવ્યા કરીશું અને એની પૃથક્કરણાત્મક પદ્ધતીની જાણ નહીં કરીએ તો લોકો સાયન્સ અને સ્યુડો–સાયન્સ વચ્ચેનો ભેદ પારખી…

ધર્મ અને વીજ્ઞાન – કોણ વધુ ક્લ્યાણકારી?  

માણસો ધર્મની બાબતે કેમ કટ્ટર તથા ઝનુની બની રહે છે અને ‘મારો જ ધર્મ શ્રેષ્ઠ’ એવો હઠાગ્રહ કેમ સેવે છે? ધર્મ તો સન્માર્ગે લઈ જાય એમ મનાય છે, જ્યારે આપણે…

સત્યમાર્ગનું યાત્રી વીજ્ઞાન – ઘર્મ નહીં જ  

શું પશ્ચીમના સત્યશોધકો પ્રયોગશાળાના માધ્યમથી, પોતાના જ પુરુષાર્થથી તથા પુર્વગ્રહ વીનાના ચીંતન–પ્રયોગથી સત્ય શોધે છે? શું પશ્ચીમ જ્ઞાનનો ભંડાર બન્યું છે, તેઓનું જ્ઞાનવીજ્ઞાન આજે વીશ્વ ઉપર છવાઈ ગયું છે? શું…

ડૉ. ભીમરાવ આંબેડકર

બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતવર્ષના કહેવાતા સવર્ણો તરફથી દલીતો પ્રતી જે વર્તાવ થતો, એની તીવ્ર વ્યથા તથા ભારોભાર નફરત હતી; છતાં સ્વદેશહીતના કાર્યની આડે તેઓ કદાપી આવ્યા નહીં; સમાધાનનો માર્ગ…

ધર્મ અને સંસ્કૃતી – એક સેળભેળ

અજ્ઞાનજનીત તથા અજ્ઞાનપ્રચારક એવી નીરર્થક નીતીકથાઓ તથા ધર્મમાન્યતાઓને ત્યજો, તો જ સાચી માનવસંસ્કૃતી સ્થાપીત થઈ શકે? Continue reading "ધર્મ અને સંસ્કૃતી – એક સેળભેળ"

સંઘર્ષ વીરુદ્ધ સંવાદ

સર્વશક્તીમાન, સર્વવ્યાપી તથા પરમકૃપાળુ એવા પરમાત્માની યોજના, રચના તથા વ્યવસ્થા કઈ છે? ભ્રમવીભ્રમો, છલનાઓ, શોષણ, દાસપણાં, છેતરપીંડી તથા મીથ્યા પ્રવૃત્તીઓથી બચવા માટે કયા ત્રણ સત્યો યથાર્થ સમજવા જોઈએ? Continue reading…

નરમેધ યજ્ઞ

આ મહાન આધ્યાત્મીક લોકશાહી રાષ્ટ્રમાં વળી ઐહીક જીવનની કીંમત શું? શું યજ્ઞો ભયાનક ભ્રષ્ટાચાર નાબુદ દેશે કે? મતલબ કે ભારતને જીવવા લાયક બનાવી શકશે કે? Continue reading "નરમેધ યજ્ઞ"

એ બંધ નહીં જ તુટે

અંગ્રેજો ભારતમાં આવ્યા, ત્યારે આપણે ખુબ સુધરેલા - જગતશ્રેષ્ઠ હતા? શું એ લોકો તો ત્યારે સાવ ‘રેચેડ’ દશામાં જીવતા હતા? શું આપણી પરમ્પરાઓ એ લોકથી અનેકગણી ચઢીયાતી હતી? શું આવો…