Join 1,235 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
વૈગ્નાનીક સત્ય સાર્વજનીક છે માટે તેની સાબીતી આપી શકાય પણ આધ્યાત્મીક અનુભુતી વ્યક્તીગત છે માટે તેની સાબીતી આપી શકાય નહીં તે આપણે સ્વીકારવું જોઈએ પરન્તુ સાથે સાથે એ પણ ખ્યાલમાં રહેવું જોઈએ કે આવી અનુભુતી એ સત્ય નહીં પણ ભ્રાન્તી હોવાની શક્યતા પુરેપુરી છે.
LikeLiked by 2 people
Yes 💯 % bhrantij koi shak nahi.
LikeLiked by 1 person
આ બધો શ્રધ્ધાનો વિષય છે. ભગવાને શેઠનું રુપ ધારણ કરી નરસીંહ મહેતાની પુત્રી કુંવરબાઈના મામેરાનો પ્રસંગ પણ ઉકેલ્યો હતો. સાચું ખોટું કરનારા આપણે કોણ? લેખ સાથે હું સંપૂર્ણ સહમત નહિ શકું.
LikeLiked by 1 person
શંકા કરવાની છુટ હોય છતાંયે જો વીશ્વાસ ઉત્પન્ન થાય તો તેનું બીજું નામ છે ‘શ્રધ્ધા’. શંકા કરવાની છુટ ન હોય એટલું જ નહીં પરન્તુ શંકા રાખ્યા વગર બધું જ ગળી જનારને બીરદાવવામાં આવતા હોય તેવા વાતાવરણમાં જન્મેલો વીશ્વાસ એ ‘અન્ધશ્રધ્ધા’ છે.
LikeLiked by 2 people
It is a good analysis. It is a matter of interpretation. We can experience mental peace or spiritual peace if we try to understand our desires and then try to control or decrease those desires. It is along process but not impossible.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 2 people
શ્રીમાન દીનેશ પાંચાલ લખે છે:
“દુનીયાના કરોડો લોકો એ કહેવાતી આધ્યાત્મીક શાંતી પાછળ પડ્યા છે. એ શાંતી તેમને મળતી હશે કે નહીં તે ભગવાન જાણે”
ખરી આધ્યાત્મીક શાંતી અનુભવવી હોય તો, માનવતા ની કાજે કોઈ દરિદ્રને સહાય કરો અને તેના મુખ પ્રત્યે દ્રષ્ટી કરો, તો તેના મુખ પર આધ્યાત્મીક શાંતી જોઈ શકશો, અને તમે પોતે પણ અમુક અંશે આધ્યાત્મીક શાંતી અનુભવશો.
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
અબ્બાસ સાહેબની વ્યવહારિક વાત સાથે સહમતી છે.
LikeLiked by 1 person
હું સો ટકા સંમત છું. આ લેખ સાથે.
નવીન બેન્કર
LikeLiked by 2 people
Mr. Panchal, you are right! A wonderful article. Very good article.
LikeLiked by 1 person
Spiritual Peace
Spiritual Happiness
Spiritual Intelligence
Spiritual Understanding
Spiritual Awakening
All this leads to Ultimate Truth which all human beings seek during their life time.
The answer lies within. We must understand our inner self instead of searching for Peace around us.
We all live a stressful life but this so called stress could be turned around in a positive way. All of us have the ability to find that Ultimate Truth, don’t we?
‘We have the inner power’ so let’s not waste our time.
Best wishes!
LikeLiked by 1 person
I agree with Urmila Sharma’s views. It is a process but the hunger for this starts fro within.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLike
‘આધ્યાત્મીક શાન્તી’ રમણ પાઠકની નજરે :
‘‘જગતમાં,
જાતજાતના આનન્દો છે;
પણ એમાં,
બીજાને આનન્દ આપવાના
આનન્દ જેવો બીજો
કોઈ આનન્દ નથી..’’
વૉટ્સેપ પ્રેષક : વલ્લભ ઈટાલીયા..
LikeLiked by 2 people
અશાંતિ પેદા થવા દઇ ને પછી શાંતિ શોધવા કરતાં અશાંતિ પેદા જ ન થવા દેવી જોઈએ.
બધી નહિ તો કેટલીક અશાંતિ દુખતા અંતરાત્માને કારણે થતી હોય છે. કશું ખોટું કે
ખરાબ કામ થઇ ગયું હોય તો જીવ બળ્યા કરતો હોય. તેથી એવું કશું કરવું જ નહિ કે
જેનો પસ્તાવો કરવો પડે. ને ભૂલથી થઇ ગયું હોય તો તેનું જે કંઈ પરિણામ આવે તે
સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. કોઇ સમયે અશાંતિ ચિંતા કરવાથી થાય. પણ
પરીસ્થીતીનો ઉપાય શોધવાનો પ્રયત્ન કરતા રહીએ તો મોડા વહેલા શાંતિ મળી શકે.
2018-03-19 9:20 GMT-04:00
LikeLiked by 1 person
આધ્યાત્મિક કે સાદી શાંતિ આપણને મળવી દુર્લબ છે છોને આપણે નવધા ભક્તિ કરતા હોઈએ કારણ કે આપણી ભક્તિ નિસ્વાર્થ નથી.મનચોખ્ખું નથી.મન ચંગા તો કથરોટમાં ગંગા આપણે રટવા ખાતર રટીએ છીએ.કથાવગેરેમાં ફોગટ સમય વેડફીએ છીએ તેમાંથી રતિભાર આચરણમાં વર્તાતુંનથી.સરકારી કામકાજ મુજબ આપણને કોઈ મેસેજ કરે તો આપણે બીજાને વાંચ્યા વગર તરત નીચેના મોકલીએ છીએ ને નીચેથી કોઈ મેસેજ મળે કે તરત આપણે ઉપર મોકલી આપીએ છીએ એટલે કારકૂનથી આપણો વિશેષ દરજ્જો મને દેખાતો નથી. એમાં આપણૌ અહમ્ બહુધા સંતોષાતો હશે ક્યાં તો આપણે આપણા વિદ્વતપણાથી બીજાને આંજવા માગતા હોઈએ એવું મારું નમ્ર મંતવ્ય છે अलम् उपदेशेन !
LikeLiked by 2 people
પહેલાં આપણે જોઇઅે કે આ ‘ આઘ્યાત્મિક‘ શું છે ? પછી તેના દ્વારા મળતી શાંતિ શું છે ?
કોઇકે કહ્યુ છે કે તે…Spiritual field છે. આ વાતમાં મને કોઇ સમજ નહિ પડી.
પછી વાંચ્યું કે ‘ અેવું ભાવ જગત જેમાં વસતાં માનવને તે ભાવ જગત…અજ્ઞાનતામાંથી જ્ઞાન…અેટલે કે સંપૂર્ણ ‘ સત્ય‘ તરફ….નજીક…. લઇ જાય તેવું ભાવ જગત. જેમાં માનવી પોતાનાને અને પોતાને પણ ભૂલીને …દુનિયાથી અલિપ્ત બનીને ….કહે કે…‘ ના સુખ હૈ…ના દુ:ખ હૈ….અને મેં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા….હર ફિક્ર કો ઘૂંઅે મેં ઉડાતા ચલા ગયા….
અને તે અવસ્થામાં પહોંચ્યા બાદ જો કોઇ શાંતિ મળતી હોય તો તેને ‘ આઘ્યાત્મિક શાંતિ‘ કહેવી જોઇઅે.
અને મારે મતે તો ‘ મરણ ‘ જ અેક અેવી સ્થિતિ છે જે આઘ્યાત્મિક શાંતિ આપી શકે. ( મારું તારું ભુલાવી ને )
લેખકે આપેલો ડી.અેસ.પી નો દાખલો…. બ્રાઇબ…લાંચ…આપીને પોતાનું કામ કઢાવીને શાંતિ પ્રાપ્ત કરવી? તેને કઇ આઘ્યાત્મિકતા કહેવી ?
ગીતાના ત્રીજા અઘ્યાયના શ્લોક નંબર : ૧૦,૧૧,૧૨…યજ્ઞ વડે દેવોને કેવી રીતે સંતુષ્ટ કરવા અને તે દેવ તમને સંતુષ્ટ કરશે જેવી વાત ડી.અેસ.પી.ના દાખલામાં મને દેખાઈ.
આ સંતુષ્ટતા…સંતોષ….જ પેલી શાંતી તો નથી ને ? ભૌતિક શાંતિ ?
લેખમાં મને બહુ સમજ ના પડી. હાં જો લેખના ટાઇટલમાં ‘ આઘ્યાત્મિક‘ શબ્દ ના હોત તો કાંઇક સમજ પડતે.
મારા વિચારો મારા જ છે. મારે જાણવું છે કે કોઇકને તો ગમશે ને !….( ફરી પાછો મોહ આવી આવ્યો !)
અમૃત હઝારી.
LikeLiked by 2 people
aadhyatmik shanti etlej mansik bhranti.
LikeLiked by 2 people
very nicely said all– “આ દુનીયા એક અથાણાની બરણી સમાન છે. એમાં અનેક આસમાની સુલતાની ટેન્શનો કે આઘાતોનો મસાલો ભર્યો છે. માણસ તેમાં અથાણાની જેમ ડુબેલો છે. એથી ભલે તેને એવા આધ્યાત્મીક માર્ગે થોડી રાહત મળતી”
this is only question of solace and not real peace-very truely given this upama of Pickle..like it..
LikeLiked by 1 person
Such a brilliant topic of discussion and very close to my heart.
Furthermore I would like to add…
Spiritual Power = Parmatma, God, Super Power, Life-Energy, Spirit or whatever name you wish to give.
Every human being has an element of this Power known as Atma or Spirit. True?
I explain to my pupils like this:
An apple is related to an apple tree. How?
One small apple has the power or energy to ‘grow’ into a massive tree with abundance of ‘apples-energy’ within each one.
Thus one human being has the same power as #Parmatma#God#Superpower#Energy for it to grow.
The only difference is that humans have their brains at their disposal. Use it wisely or loose it on unnecessary search or just ‘follow the crowd’ without questioning.
Thus what do most humans do?
S/he looks around everywhere for that Parmatma, Superpower.
Useless isn’t it?
Trust in yourself, believe in yourself, follow your inner and you will find that ‘Spiritual Power, Parmatma, Love and Peace.
You may not find it in Mandir, Mosque, Church or a Gurudwara. These are the mediums or places for us to sit, think, contemplate, meditate and reflect upon…
The search should be within us. Until we understand ourselves truly, we will never achieve the Ultimate Truth or that Spiritual Power.
Personally, I believe in myself: I trust that ‘atma’ within me and many-a-times it has brought me Peace and Love, Joy and Happiness. These are but a few personal instances:
How that child smiles because he understood the Maths Equation
The Science Experiments we conduct successfully
To see that disable pupil perform dances on the stage, yessss
That boy whose mother thought he is useless and is a Lawyer, Doctor, shopkeeper …
To experience the joy of a person who eats that meal
That young person who gives a lift to an old lady during the snowstorm
The girl who says,’I got it now, thank you Miss.’
And so on…
We all touch other peoples’ hearts everyday knowingly or unknowingly.
That is the Ultimate Truth of meeting ‘The power of Parmatma, God Super Power…’
Spirituality lies in understanding Humanity.
We don’t have to give money to Charity or visit a Place of Worship all the time. Even a small act of kindness leads us to a higher level of Spirituality.
Our dedication to our job or work also encompasses the Spiritual Power.
‘We define Spiritual Power as faith in a higher power, a consciousness within own self or Atma, offering a sense of peace, contentment, confidence and hope.
When you are connected with this loving energy in others and or their Atma, you feel good, positive and relaxed.’
I am an ordinary person like anyone else on this forum and these are my own views from what life has taught me thus far.
I wish to remain a student all my life to learn from everyone I come across.
LikeLiked by 1 person
ઉર્મીલાબેનની વાત ઘણી સાચી છે. “યાત્રિક” ફિલમનું એક ગીત છે:
तूं ढूंढता है जिसको वो सांवरा सलोना रहता है तेरे मनमें |
તેમાં થોડો ફેરફાર કરીને કહી શકાય:
लोग ढूंढते हैं जिसको गुरुओं के चरणों में वो सांवरा सलोना रहता है उन के ही मनों में |
શ્રી Chianbhai Desai સાથે હું સહમત છું. થોડો ફેર એટલો કે ઈશ્વર કંઈ એટલો બધો નવરો ના હોય કે જાતે શેઠનું રુપ લઈને મામેરું કરવા આવે. પણ જુનાગઢના કોઈ શેઠને એવી પ્રેરણા આપે કે તે જઈને મામેરું કરે. આવી પ્રેરણાઓ ઘણા લોકોને થાય છે કે જેઓ બીજાઓને નિસ્વાર્થ ભાવે મદદ કરતા હોય છે. મને પણ આવી મદદ ઘણી વાર મળી છે. તેથી હું ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારું છું. આવા પ્રસંગે ‘વિજ્ઞાન વિજ્ઞાન’ નું રટણ કરવાને બદલે ઈશ્વરનો આભાર માનવામાં મને તો નાનમ નથી લાગતી. જેમને લાગતી હોય તેમની વાત જુદી છે.
LikeLiked by 1 person
લાઈકનું બટન તો હોય છે – પણ ‘ ડિસલાઈક ‘નું બટન પણ હોવું ના જોઈએ ? !
લો…. લેખ ના ગમ્યો !!!
LikeLike
The ‘Like’ button seems to be for the comments, not for the main article. For the article itself, one can post a comment of dislike preferably with the reasons for it.
LikeLike
આજકાલ ઘણા લોકો ધ્યાન ધરતા થઈ ગયા છે અથવા તેવો દાવો કરે છે. સારી વાત છે. તેથી પણ વધારે અગત્યની વાત ધ્યાનના સમય સિવાયના સમયમાં આપણે કેવું વર્તન રાખીએ છીએ તે છે. ધ્યાન તો દિવસમાં થોડા કલાક જ ધરી શકાય. બાકીના સમયનું શું? એવા પણ ‘ધ્યાની’ઓ હોય છે કે વચગાળાના સમયમાં દુષ્કૃત્યો કરતા હોય. તેથી ‘ધ્યાન રાખવા’નું મહત્ત્વ વધારે છે. આપણા કર્મ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી બીજાનું હિત ભલે ન થાય પણ અહિત તો ન જ થવું જોઈએ. પરમાર્થનું કામ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી આપણું પોતાનું, આપણા સ્વજનોનું કે ત્રાહિતનું અહિત ન થાય.
આધ્યાત્મિક પ્રવૃત્તિને નામે પ્રજાનો ઘણો મોટો સમુદાય નિરુત્પાદક અને પરોપજીવી જીવન ગાળે છે અને દેશની ગરીબી વધારે છે. તે શું યોગ્ય છે?
LikeLiked by 1 person
દુનીયાના કરોડો લોકો એ કહેવાતી આધ્યાત્મીક શાંતી પાછળ પડ્યા છે. એ શાંતી તેમને મળતી હશે કે નહીં તે ભગવાન જાણે; પણ ઈશ્વર પ્રત્યેની એવી અપાર આસ્થાને કારણે તેમને દુઃખમાં ટકી રહેવાનું મનોવૈજ્ઞાનીક બળ જરુર મળે છે.
– દીનેશ પાંચાલ
હા કદાચ એવું જ છે.એમને કોઈક જાતના સહારાની જરૂર રહેતી હશે.આ એક મનોવૈજ્ઞાનિક કોયડો છે.
LikeLiked by 1 person
પોતાની જાતને છેતરે તેને શાહમૃગ કહેવાય….
‘આઘ્યાત્મિક‘ શબ્દની સંઘી છુટી પાડીઅે….આદ્ય + આત્મિક…(.આત્માને લગતું…..)
Spiritual, pertaining to soul….
One to whom the soul is the only source of bliss. ( Bliss = પરમ સુખ ), ( Soul = આત્મા )
( આત્મા જ પરમ સુખ છે.)
આત્મોન્નતિ, આઘ્યાત્મિક વિકાસ…..
ભૌતિક શાંતિને કદાચ ઘણા આત્મિક શાંતિ ગણી લેતા હશે…..
કદાચ અહિં ‘ આઘ્યાત્મિક‘ શબ્દનો ઉપયોગ, ઘણા વિચારો કરવા પ્રેરે છે.
કરીઅે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
બુધ્ધિ અને તર્ક વડે જે ન જાણી શકાયું તે બધું જ શ્રધ્ધા વડે જાણી શકાશે એવી આશાથી માણસ આધ્યાત્મિકતા તરફ વળે છે. બુધ્ધિ અને તર્કની મર્યાદા તો જાણવી જોઈએ પણ શ્રધ્ધાની મર્યાદા જાણવી પણ ખુબ જ જરુરી છે. મ્રુત્યુ પછી આત્માનું શું થાય છે તેવા અનાવશ્યક પ્રશ્નો કે જેના જવાબ જાણવાની કશી જ જરૂર નથી તે પૂછવા તથા તેમના મનગમતા કાલ્પનિક ઉત્તરોને અપનાવવા એનું જ નામ આધ્યાત્મિકતા? આત્મા પરમાત્માની મોટીમોટી વાતો ને બદલે આપણા રોજીંદા વ્યવહારમાં સૌને ઉપયોગી થાય તેવી બાબતો પર ધ્યાન આપવું જોઈએ કે નહીં?
આધ્યાત્મિક સાધક હોવાનો દાવો કરવાનો ખાસ ફાયદો એ છે કે પછી નોકરીધંધો કશું જ કરવું ન પડે, સમાજ જ આપણું ભરણપોષણ કરે.
LikeLike
very nice
LikeLiked by 1 person