વર્ષગાંઠે

Pavan

પ્રીય પવન,

Happy Birthday

તારા જીવનની અધુરપ

અને તરસ સંતોષાય

તેમ

આ વર્ષે સંસારનું વર્તુળ શરુ કરો

એવી, ૨૭મા જન્મ દીવસે

અમારી હાર્દીક અભીલાષા છે.

તારાથી ઘણા દુર છતાં

તારી નજીક જ સદાનાં

તારાં,

મમ્મી – પપ્પા

સપ્ટેમ્બર ૯, ૨૦૦૯

ï ô ï ó ï

જીન્દગી તમ ફોરમ સમી મહેંકી રહે,

ને રાત સ્નેહ–સ્વપ્ને સજતી રહે.

વહે કદી ના તુજ નયનથી અશ્રુસ્રોત,

વીલસતા મુખને ના પડે સ્મીતનીય ખોટ.

ઝળહળતું રહે જીવન પ્રસીદ્ધીના વ્યોમમાં,

ગુંજન થયા કરે, પ્રકૃતીની ભોમમાં.

મળે તને ઉમંગોની હરેક પળ,

જેમ અમૃત બની વરસે ઉર્મી–વાદળ

આજ ‘ તું ’ લાગે, પુનીત સમ મુર્તી

માંગું હું આજ તુજ કામના પુર્તી

સંકલીત

25 Comments

 1. Thanks papa!!!

  Thank you very much for the wonderful blog….

  I will try my best to meet yours and mom’s expectation….

  I miss you and mom…

  Like

 2. Dear Govindbhai,
  Very good. You are a chhupa Rustom.Greetings and good wishes to Pavan from us too.

  Like

 3. જન્મદિન મુબારક

  પહેલો વરસાદ જેમ માટીને સ્પર્શે
  એમ સ્પર્શે પવન તારી યાદનો
  રોમરોમ આજ મારા પુલકિત થઇ રાચતા
  આંખોથી છલકાતા ગીતે
  હૈયાનાં ધબકારા થનગનતા નાચતા
  તારી સોહામણી પ્રીતે

  Like

 4. ગુંજન થયા કરે, પ્રકૃતીની ભોમમાં.
  મળે તને ઉમંગોની હરેક પળ,
  જેમ અમૃત બની વરસે ઉર્મી–વાદળ
  Wish you best wishes of અમૃત.

  પવનને હૃદયથી અભિનંદન, શુભેચ્છાઓ
  Ramesh Patel(Aakashdeep)

  Like

 5. પવન જન્મદીન મુબારક..એક મારી પંક્તિથી..
  પવન સાથે ભળે ખુશ્બો અને દિલમાં સ્મરણ તારું
  ‘દિલીપ’એ રીતે શબ્દોનો સહારો લઈને આવે છે

  Like

 6. જય શ્રીકૃષ્ણ ગોવિંદભાઈ,
  મોડા મોડા પણ પવનભાઈને અમારા સૌ અને મનના વિશ્વાસ તરફથી જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ.
  જન્મદિન મુબારક
  આપનો ડો.હિતેશ ચૌહાણ

  Like

 7. અમણે તો ખ્યાલ જ નહી કે તમારો પુત્ર આટલો મોટો હશે? માફ કરજો હું તે દિવસે પ્રતિભાવ દર્શાવી શકયો નહી, પરંતુ પવન ને મારા તરફથી ખુબ ખુબ અભિનંદન!!

  Like

 8. Dear Govindbhai

  congratulation for good abhivyakti for good wishes toPavan
  appropiate & innovative expression.Pl continue & maintain it
  with all good wishes to Pavan

  Ashwin Shah,Kharel

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s