દીપાવલી તેમજ નુતન વર્ષની હાર્દીક શુભકામનાઓ..

animatin dip

(ફોટો: વેબ પરથી)

દીપોત્સવ એટલે અંધકારમાંથી પ્રકાશ પ્રતી પ્રયાણનું પર્વ

દીપાવલીની દીપ શીખામાંથી નીકળનારાં કીરણો

અંધશ્રદ્ધાના અંધારપટને દુર કરીને,આપના અને સૌના જીવનમાં

આનંદ, ઉત્સાહ અને ઉમંગના સથવારે,

પ્રકાશનું અજવાળું પાથરે એવી હાર્દીક શુભકામનાઓ..

 

 

slide26s

નુતન વર્ષના નવલા પ્રભાતે આપણો સમાજ

અંધશ્રદ્ધા, વહેમ, કપોળ કલ્પીત માન્યતાઓરુપી અંધકારને દુર કરી

વીજ્ઞાન અને વૈજ્ઞાનીક અભીગમ, માનવતાવાદી તેમજ

પ્રકૃતીપ્રેમના સથવારે સુખ, સમૃદ્ધીનાં અવનવાં શીખરો સર કરે

એવી હાર્દીક કામનાઓ..

 

–  ગોવીન્દ મારુ અને પરીવાર –

https://govindmaru.wordpress.com/

October, 2009

 

26 Comments

 1. આદરણીય આત્મીય શ્રી

  આજ થી આરામ્ભાતો અભિનવ આદિત્ય નો આનંદપ્રદ અરુણોદય આપને અને આપના આપ્તજનો ને અનંત આર્રોગ્ય, અતુલ અઈશ્વર્ય,અતુટ અભિલાષા ,અખૂટ આકાંક્ષા ,અને અચલ આનંદ આપે એવી અવિનાશી ને અમારા અંતર ની અભ્યર્થના,

  એજ ,
  શ્રી હિતેશભાઈ જોષી

  Like

 2. રોજબરોજની એક જ રૂટિન વર્ક વાળી ભાગ દોડભરી જિંદગીમાં જયારે કોઈ તહેવાર આવે એટલે એકાએક એક નવો ઉત્સાહ, ઉમંગ, તાઝગી અને તરવરાટ આવી જાઈ અને વિસામો, આરામ અને આનંદ કરવાનો જાણે માઈલસ્ટોન !! તેમાં દિવાળી અને બેસતું વર્ષ એટલે પ્રકાશનું વર્ષ!! એક પ્રકાશમય, પવિત્ર, નિર્મળ સ્નેહ અને જ્ઞાનરૂપી વહેતી ગંગામાં વહેવાનું અને ભીંજાવવાનું પર્વ!!

  એકવાર નિરાશ થયેલાં વ્યકિતને બધું જ નિરાશામય પ્રાપ્ત થાય છે. અને એકવાર જાગેલી ઉમીદને ઝડપી લેનાર અને હિંમત રાખનારને ઈશ્વર પણ મદદ કરે છે, હિંમતે મર્દા તો મદદે ખુદા!! આશા અને ઉમીદ આત્મવિશ્વાસ વધારનાર પ્રેરક બળ છે. આ પ્રેરકબળ આપણે આખા વર્ષ દરમિયાન મળતું રહે અને દિવાળી ની રોશની સદા આપણાં જીવનમાં ઝગમગાતી પ્રકાશ રેલાવતી રહે તે માટે જ આપણે આ સપરમ દિવસો માં દિવડાં પ્રગટાવતાં હોઈએ છીએ, આ પ્રકાશ અપણાં મનનાં અગોચર ખૂણાં સૂધી પહોંચવો જરૂરી છે, તો તે તમને આખું વર્ષ રોશની આપતો રહેશે, બસ મારી આ જ અંતરની અભિલાષા છે કે આ આશા રૂપી કિરણ અને પ્રકાશ સદા તમારા જીવન અને મનને પ્રકાશતો રહે અને તમારા અધૂરાં રહેલાં કાર્યો આ નવા વર્ષે પરી પૂર્ણ થાય તેવી સૌ વાચક મિત્રોને શુભેચ્છા.Happy Diwali & Happy New Year To You & Yours Whole Family!

  Like

 3. Dear Mr Maru,
  We wish you a very very happy diwali and a happy new year with health, wealth and prosperity, to you and family.
  We enjoy your posts. Keep them coming
  Regards
  Natwar

  Like

 4. સુંદર ફોટા,ઉંચા ભાવો અને શુભ લાગણી…..
  દિવાળી મુબારક..

  Like

 5. Dear Govidbhai & Family Members,

  I become very happy to read your article and good thoughts. PLease continue to send goodartciles in future. I wish you a good Diwali and good health.

  Thanks again,

  Best Regards,

  Pradeep H. Desai

  Like

 6. Prti Sri Govindbhai ane Privar

  Ap sou ne ane apna vachak parivarne

  Wish Very Very HAPPY DIWALI

  and

  Happy & Prosperous NEW YEAR

  Patel Ane Parivar

  Like

 7. my name is nirav shah.i am doing msc[ physics] in school of science ahemedabad.i am intras in some jok sayrietc
  and i am photographer my mo,no is 9374622980 pls reply

  Like

 8. MAY YOU HAVE THAT EXTRA SPARKLE IN YOUR LIFE
  TODAY AND EVERYDAY
  Diwali Mubarak
  and
  very best Wishes
  for
  NUTAN VARSHABHINANDAN (Vikram Samvat)
  from
  Siraj Patel “Paguthanvi”
  Secretary
  Gujarati Writers’Guild-UK (Estd 1973)

  Like

 9. દિવાળી ના બધાજ લોકોને જાજા કરીને રામ રામ..

  સુરેશભાઈ વાત તો સાચી, બા બોલાવતી મને…એક થાળીમા બે ચાર પતાશા, એક પેકેટ લવીગ્યા ફટાકડા, બે ચાર ફુલજર..થૉડો ચેવડો, બે ત્રણ ઘુઘરા…મુકી અને કહેતા, જા પાડોશમા રહેતા.. માસીને આપી આવ.. તે દેવા જાવાનુ એવુ ગમતું અને માસી પણ જે નાસ્તો જમાડતા તે આત્મીયતા આજે પણ ભુલાતી નથી, એ દીવાળી અને એ બીરાદરી આજે પણ યાદ આવી જ જાય છે

  Like

 10. Bhai shree Maruji saath parewar,,,
  aap sau ne Dipawali tatha Nutan Varsh na
  subh abhinandan,,
  Ch@ndr@ na Saalmubarak

  Like

 11. Hello Everyone ,

  Wish you Happy Deepawali and prosperous New Year

  Aaa nava verse Param tarak Prabhu Sauna dil Maa prem ni ane karuna ni sarwani vahave ,

  Hai Prabhu Vishwa naa tmama jivo nu kaylan karo,

  Dixit Shah -Abc Travels

  Like

 12. ગોવીન્દ મારુ સાહેબ અને પરીવાર
  આપના અંતર આત્માની જયોત આમ જ જલતી રહે અને………અંધશ્રદ્ધા મય અંધકાર લોકોના જીવનમાંથી દુર કરી પ્રકાશ ફેલાવવાનુ કાર્ય અવીરત પણે કરતા રહો એવી અમારી અંતર ની અભ્યર્થના, જયોત… સે… જયોત…. જલાઓ…..અગ્યાન મય અંધકાર ભગાવો…….

  દિવાળી મુબારક

  Like

 13. IN TODAY’S WORLD
  OF BUSY SCHEDULES
  AND HECTIC DAYS,
  WHEN THE VALUE OF RELATIONSHIPS
  SEEMS FADING AWAY,

  IT’S TOUGH TO FIND GENUINE PEOPLE
  AROUND, WHO CAN BECOME
  FRIENDS OR FAMILY………

  IT’S A GREAT PLEASURE
  FOR EACH ONE OF US,
  FOR HAVING FOUND YOU ALL AND
  IT’S EVEN A GREATER PLEASURE
  TO WISH YOU ALL, ON AN OCCASION AS
  AUSPICIOUS AS DIWAL.

  HAPPY DIWALI AND PROSPEROUS NEW YEAR.

  FROM:RAMESH MEHTA.

  Like

 14. ભાઈ શ્રી ગોવિંદભાઈ,
  નૂતન વર્ષાભિનંદન.

  Like

 15. Happy Diwali and happy New year

  Diwali is series of festivals it is cluster of golden festivals
  Man’s life will become machine if there is not any festival

  Girish

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s