Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
સરસ લેખ. ખુબ ગમ્યો. ગુજરાતમાં અત્યારે ચુંટણીનાં ઢોલ વાગે છે, ત્યારે સમાચારોમાં વાંચવા મળે છે: ફલાણો નેતા અમુક મંદીરમાં માતાના દર્શન કરી આવ્યો કે પેલા નેતાએ અમુકતમુક દેવની આરતી કરી વગેરે. એ બધા મત મેળવવા માટે જ ને? સાચે જ લેખમાં કહ્યું છે તેમ એમાં શ્રદ્ધા પણ નથી, અંધશ્રદ્ધા પણ નથી, જનતાની શુદ્ધ છેતરપીંડી છે.
LikeLiked by 1 person
જો પક્ષીય રાજકારણ હશે અને જન પ્રતિનિધિ કરતાં પક્ષ મહત્વનો ગણાશે તો પત્થરો પણ તરશે. પક્ષનો નેતા પક્ષ પ્રમુખ હોય. પક્ષનો અવાજ અને નિર્ણયો પક્ષનું મોવડી મંડળ હોય અને સભાનો નેતા મોવડી મંડળ નક્કી કરતું હોય કે પક્ષના સભાસદો નક્કી કરતા હોય ત્યારે પત્થરોને તરાવ્યા સિવાય છૂટકો નથી.
LikeLiked by 1 person
ચુંટાયા પછી પોતાના વીસ્તારના પ્રતીનીધી અંગત રીતે કેવી રીતે વર્તશે તે અંગેની બાંહેધારી નોટરી સમક્ષ 20 રુપીયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગન્દનામુ કરીને ઉમેદવારો લખી આપે તેવી માંગણી મતદારોએ કરવી જોઈએ. આ માટે પોળ, સોસાયટી અને ફ્લૅટના રહીશોએ સર્વાનુમતે ઠરાવો કરવા જોઈએ કે ‘સોગન્દનામુ નહીં તો મત નહીં’ અને તેની જાણ ઉમેદવારોને કરવી જોઈએ. સોગન્દનામામાં કઈ કલમો રાખવી જોઈએ તે ઉમેદવાર જાતે જ નક્કી કરે અને તેની નકલો મતવીસ્તારમાં વહેંચે. સોગન્દનામાની કલમો ઉપરથી કઈ/કયો ઉમેદવાર સૌથી વધારે લાયક છે તે નક્કી કરી શકાશે.
પ્રતીનીધી જો સોગન્દનામા મુજબ ન વર્તે તો ‘મતદારોનો વીશ્વાસઘાત કરવા બદલ’ તેમની ઉપર “કૉમન કૉઝ” હેઠળ હાઈકૉર્ટમાં જે તે વીસ્તારનો કોઈ પણ મતદાતા રીટ કરી શકે છે અને તેમાં આ મુજબની દાદ માંગી શકે છે. (1) પ્રતીનીધીનું સભ્યપદ ગૅરકાયદેસર ઠરાવો. (2) આજ દીન સુધી મેળવેલું મહેનતાણું પાછું અપાવો. (3) 6 વર્શ માટે તેઓ કોઈ પણ ચુંટણીમાં ઉમેદવારી કરી ન શકે તેવું ઠરાવો. (4) ઉમેદવારો જુઠાં વચનો આપીને મતદારોને ભોળવે નહીં તે માટે ગાઈડ લાઈન્સ આપો.
LikeLiked by 2 people
If more than 50% voters of the total voters of the constituency can give affidavit before EC or Judge to call their representative back, then no court can refuse to give verdict in favor of the voters.
LikeLike
વિક્રમ દલાલની કોમેંટ ગમી. દવે ૧૯૪૦ ની બીજી કોમેંટ ગમી. સોગંદનામા ઉપર વોટ લેનાર અને વોટ આપનાર પોતાના નિતિ નિયમો લખીને હાઇકોર્ટમાં જમા કરાવે અને રીપ્રેઝન્ટેટીવ તે નિયમોનું પાલન ના કરે તો તેને પાછે બોલાવી શકાય તેવો ઠરાવ લખાણમાં લખે…સહિ સિક્કા કરે. તે ઉપરાંત દર ત્રણ મહિને દરેક રીપ્રેઝન્ટેટીવે પોતપોતાના ક્ષેત્રમાં મીટીંગ બોલાવવી અને તેમણે કરેલાં કાર્યોની વિગતો આપવી. તેમની પાસે લખાણમાં લેવું કે પાર્ટી કરતાં નાગરીક પ્રથમ છે. પાર્ટીની તરફેણ ના કરાય જ્યારે લોકસમુદાયનો પ્રશ્ન સોલ્વ કરવાનો હોય….
આવાં નિયમો સરકારી સ્ટેંપ પેપર લખાવીને કોર્ટમાં રજીસ્ટર કરાવવા. નાગરીકોના રીપ્રેઝન્ટેટીવ અને ઉમેદવાર બન્નેની સહી હોય.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Good
LikeLiked by 1 person
“બુડથલ લોકોને મત આપીને પાંચ વર્ષ માટે આપણા પર રાજ કરવા મોકલી આપીએ છીએ! ”
That means we, the voters, are બુડથલ. Forget about everything else— the real problem is that we, the people, are બુડથલ or stupid.
Why did we become so stupid? THAT, is the big question.
Does anyone have a good answer ? —-Thanks. —Subodh Shah —
LikeLiked by 1 person
બહુ સરસ લેખ છે, પણ, મુળ વસ્તુ એ છે કે, પક્ષો ચુંટણી સભાઓ તો ગોઠવે છે, ભરે છે, મેદની પણ ભેગી કરે છે, વગર ગોળ કે ખાંડ નાંખ્યા વગર સુંદર મજાના લાભોના મૃગજળ બતાવે છે, પણ, ક્યાંય કરતાં ક્યાંય ઉમેદવારોના પરિચય કે બાયોડેટાના કલાસ નથી ભરતા, અને મેદનીમાંથી પણ કોઈ જરા જેટલી પણ પૃચ્છા નથી કરતું, અને એજ તો આ પક્ષોને અને ઉમેદવારોને જોઈએ છે. એટલેજ તો પક્ષોને નામે પથરા પણ તરી જાય છે અને લાયક ઉમેદવારોના ગોટલા છોતરા નીકળી જાય છે. લોકોને પણ સાચું કામ કરાવવા કરતાં પણ short cut કામ કરાવવામાં વધુ રસ હોય છે, અને તેથીજ ચુંટણી ટાણે આડેધડ પૈસા ખર્ચનારા અને રાજયના અમલદારો સાથે જેના સંબંધ વધુ સારા તે ફાવી જાય છે.
બહુ સુંદર લેખ..
મનસુખલાલ ગાંધી
________________________________
LikeLiked by 1 person
very learned article-thx:
“એમાં નથી આસ્થા કે નથી અન્ધશ્રધ્ધા! એમાં માત્ર વોટબેન્કનું બેલેન્સ વધારવાની છેતરપીંડી સીવાય બીજુ કંઈ નથી !
રાહ કે પેડોં સે જબ વો આશના હો જાયેગા,
ઈક અકેલા આદમી ભી કાફલા હો જાયેગા!”
LikeLiked by 1 person
સ્નેહી સુબોઘભાઇ,
તમારા સવાલનો જે જવાબ મારી પાસે છે તે છે…..
૧ ) ગરીબાઇ ૨) અભણતા. ૩) પોલીટીકલ ગુંડાગીરી. જેમાં પૈસા અને દારુ અને કદાચ બૈરા…ની લાંચ.
ગરીબો, માઘ્યમ કક્ષાના પૈસાવાળા , ઓછી આવક અને વઘુ ખરચા. જેવાં લાંચ લેવાને મજબુર બને છે.
આપણા વાચકો કદાચ બીજા કારણો આપીને વઘુ પ્રકાશ પાડે..
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
મૂરખ ને બેવકૂફો દેશમાં આવું જ હોય ……
LikeLiked by 1 person