Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
It is a nice article. A service to human being is the highest form of prayer to Lord.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
૨૦૧૦ માં ભારત ના શ્રી મેહબૂબ દેસાઈ સાહેબે ગુજરાતી માં ઍક લેખ લખેલ હતો ” સાચો ઈસ્લામ ક્યાં છે?”. તે લેખ માં નું ઍક અવતરણ :
“ખુદા ને પામવાનું ઍક સાધન માનવતા છે”
ખરી રીતે જોતા દરેક ધર્મ નું મૂળ પરમેશ્વરમાં શ્રદ્ધા અને માનવતા જ છે. આ અનુસાર “માનવતા કરતા કોઈ ધર્મ મહાન નથી”.
માનવી તેના પરમેશ્વરને પામવા માટે લાખોનો ખર્ચ કરીને લાંબી લાંબી જાત્રા કરે છે, પરંતુ પોતાના હ્રદયમાં ડોકીયું કરીને નથી જોતો, કે ખરી રીતે પરમેશ્વર તો માનવીના હ્રદયમાં માનવતા સ્વરૂપે જ છે.
કાસીમ અબ્બાસ
LikeLike
[cid:a1b53c62-cfc2-4959-b158-45e80be425c3]
________________________________
LikeLike
ઈશ્વરમાં શ્રધ્ધા રાખવા કરતાં મનુશ્યમાં શ્રધ્ધા રાખવાથી દુનીયામાં સુખ–શાન્તી પેદા થવાની શક્યતા વધારે રહેલી છે.
LikeLiked by 1 person
સરસ લેખ.
આ લેખનો સારાંશ; સત્તર અક્ષરોમાં નીચે !
ઈશ્વર આમ
દેખાતો નથી!;કૃપા
થાય ત્યારેજ!
LikeLike
ભાઇ શ્રી દિનેશભાઇ, મારી સમજણ પ્રમાણે માણસને જીવવા માટે કોઇક આધાર કે હેતુની જરુર પડે છે. જીનેકે લીએ અૌર પીનેકે લિએ કોઇ બહાના ચાહીએ. માણસની શારીરિક ને માનસિક શકિતની એક મર્યાદા હોય છે. જયારે એની સહનશકિતની બહાર કશુ બને ત્યારે એની કોઇની મદદની જરુર પડે કે જે એનાથી વધારે શકિતશાળી હોય. આસપાસમાંથી સહારો ન મળે ત્યારે એને ભગવાનનુ સ્મરણ થાય છે. પછી એને જે સ્વરુપે મદદ મળે એને એ ભગવાન તરીકે સ્વીકારી લે છે. પછી ભગવાનને નાની મોટી ભેટ ધરાવી ને કે એના દર્શન કરીને ઉપકારનો બદલો વાળી દેવાનો સંતોષ માને છે. ખરેખર તો જેણે તમને મદદ કરી હોય એને યાદ રાખી એવી જ પરિસ્થિતમાં સપડાયેલાને મદદ કરો એ રીતે સારા કામનો સીલસીલો ચાલુ રહે. બાકી ભગવાનને ભેટ કે માનતા પુરી કરો એટલે સદભાવનાનો એ વ્યવહાર ત્યા જ પુરો થઇ જાય. મને તો એવુ જ લાગ્યુ છે કે મંદિર એટલે ભગવાનની બેંક. જ્યા આપણે મુશ્કેલીમાં ઉધાર લેવા જઇએ છીએ ને કામ પાર પડે તો થોડા પૈસા વ્યાજ તરીકે ધરી દઇએ. મંંદિરનો બીજો અર્થ એવો પણ કરી શકાય કે મંદિર એટલે મનની અંદર જવુ. સવારે મંદિરમાં જવુ એટલે સારા સંકલ્પ કરવા. સાંજે મંદિરમાં જવુ એટલે આખા દિવસમાં એ સંકલ્પ પ્રમાણે આપણે જીવ્યા કે નહિ એ તપાસવુ. જેમ વેપારી સાંજે જમાઉધારના પાસા મેળવે. તો માણસને ખબર પડે કે પોતે ક્યા જઇ રહ્યો છે?બાકી પથ્થરના ભગવાન ઉપર માથા ફોડીને આપણી આખી પ્રજા ખાલી થઇ. અરે શંકરના લિંગને બચાવવા હજારો બ્રાહ્મણો શહીદ થઇ ગયા તોય એણે ત્રીજુ નેત્ર! ન ખોલ્યુ. તો ય તમને સમજણ નઆવી કે કયાક કાચુ કપાઇ રહ્યુ છે?
LikeLike
Nice
LikeLiked by 1 person
દીનેશભાઇના આ લેખનું હેડીંગ મને લાગ્યુ કે કાંઇક આવું હોય તો ?
( ભગવાન મન્દીરમાં નહીં માણસમાં વસવાનું પસંદ કરે છે.)
કારણ પહેલાં બતાવું અને પછી મારા વિચાર. ‘ભગવાન પોતે …જીવતા જાગતા હોય અને વિચારતા હોય? અને તે ? વિચારે છે કે હું (?) મંન્દીરને બદલે માણસમાં વસુ તો ?‘
ભગવાનને દીનેશભાઇ કોઇ જીવતી જાગતી હસ્તી હોય તે પ્રમાણે વર્ણવી છે.
મારા વિચાર…‘ માનવતા ભગવાનનું એક સ્વરુપ જ છે. ‘ અને પહેલો પેરેગ્રાફ પણ તે વાતને રીપીટ કરે છે….‘ કયારેક ઇશ્વર મન્દીરને બદલે માણસમાં વસવાનું પસંદ કરે છે. એ આનંદદાયક સુવીઘા છે……….જીવન નૈાકાને ડુબતી બચાવે છે.‘ ??????????????????????????????????????????????????????
જીવતા જાગતા માણસોમાં જ્યારે માનવતાના દર્શન આપણે આંખ સામે જોઇઅે, હાથથી અડકીને સ્પર્શ કરીને તેનો ઉપકાર માની શકીઅે….પગે લાગીને આપણા મનને શાંતી આપીઅે અને કહીઅે…હે ભાઇ આજે મને તમારામાં ભગવાનના…ઇશ્વરનાં દર્શન થયા. ઇશ્વરને મેં કે કોઇઅે જોયો નથી…તેનો અંગત અનુભવ નથી પરંતું તમને મળીને મને વિચાર આવ્યો કે જો ઇશ્વર જેવું કાંઇક હશે તો તે તમારા જેવો જ હોવો જોઇઅે.
પછી તો દીનેશભાઇઅે માનવતાની…જીવતા જાગતા માણસોમાં જોયેલી માનવતાની વાતો કરી છે…
પત્થરમાં માનવતા ?
માનવતા માણસમાં જીવતી હોય અને આપણે તેનો જીવંત સ્પર્શ પણ કરી શકીઅે છીે. જો માણસમાં માનવતાં આપણને જીવતી જાગતી મળતી હોય તોહું તો આત્મનિરીક્ષણ કરીને હું ક્યારે માણસમાંથી માનવ બનું તે જ વિચારુ અને કર્માઘિન બનું.
શ્રઘ્ઘા અને અંઘશ્રઘ્ઘાની વાત લેખમા જે રીતે કરી છે તે દરેકના પોતાના વિચારો છે.
માણસે જ માનવ બનવાનું છે. ભગવાન ( ?),માણસમાં વસીને પછી તે માણસને માનવ બનાવતો નથી.
આપણી આજુબાજુ જે કાંઇ બની રહ્યુ છે તેનો જનક પણ માણસ પોતે જ છે. અને તે બનાવને આરામદાયક બનાવવા માટે પણ આજુબાજુના કોઇક માણસે માનવ બનવાનું છે.
આ મારા વિચારો છે. કોઇકને ગમે પણ અને ના પણ ગમે. જવાબદારી મારી છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Such an eye opener anecdote. Yes, we all go through difficulties in our lives but always remember who stands by us when we need help.
I do agree with the title: We must seek God in Humanity. If we believe that Atma is a little particle of Parmatma, we should turn to another human being with compassion.
This is my Mission in life. I teach youngsters to help the needy first, do a good deed and it doesn’t matter how small it is, but do it with a smiley face. You will be rewarded automatically, somehow and you don’t even have to keep a Record of your good work.
Hope this makes sense.
I am an Educator by Profession thus meet people of all ages.
Thank you for reading my reply.
LikeLiked by 1 person
Aa j vastu bija koi sathe bani hot,to ek rationalist tarike tamara reaction aava j hot??!! vishvas nathi thato.Manavata j dharm chhe,e hun pan manu chhu,etle e mudda ne mari vat sathe n jodava vinanti.
LikeLiked by 1 person
dear maru ji,the all alive are the sign of god head?the only mankind is
next togod?the animals are ran for the food day and night and become the
food for others?why?we only giving the reward to mother nature by
worshiping to new crops in the Holi?the thoughts towards the welfare of
mass is the sign for the godhead and to become a Ravana for our own welfare
is called the giant?our thoughts is the reaction of our food ? as we ate as
we react?what is the reaction of the animals?
LikeLike
*🌹”જે કર્મ ને સમજે છે એને કોઇ ધર્મ સમજવાની જરૂર નથી.”🌹*
LikeLiked by 1 person
નહી આવું મંદિરે!પૂજ્યો પણ.
અંતે તો તું પથ્થર, દેવ!
LikeLiked by 1 person
સ્વામી સચ્ચીદાનન્દજીએ કહ્યું છે– ‘મેં ભગવાનને કદી નજરોનજર જોયો નથી પણ જીવનમાં અનેકવાર તેની કૃપા અનુભવી છે!’
આ સત્ય કથનને અનેક રીતે એ અનુભવી શકાય છે.
LikeLike
દરેક નાસ્તીકને પંકજ જેવો એક મીત્ર આપજો!
What a nice prayer!
LikeLiked by 1 person
One of the best message Govindbhai, with own experience! that’s why we say :
MANAV SEVA AJ PRABHU SEVA!
LikeLiked by 1 person
લગભગ બધાના જીવનમાં એવા દિવસો આવતા હોય છે કે જયારે ઘણી વિકટ સમશ્યાઓ એક સાથે આવી જાય અને વ્યક્તિ અત્યન્ત હતાશા અનુભવે. આવે સમયે તે વ્યક્તિ રેશનલ દૃષ્ટિકોણથી વિચારે તો આપઘાત કરવાનું યોગ્ય પણ જણાય. તે વ્યક્તિ જો આપણી સલાહ માંગે અને આપણને પોતાને પણ કોઈ જ ઉપાય ના સૂઝે તો શું કરવું જોઈએ? તેને સંમતિ આપવી, આપઘાત કરવામાં મદદ કરવી કે કોઈ રીતે તેનો વિચાર ફેરવવો? આવે પ્રસંગે ઈશ્વરની કલ્પના, ભલે કાલ્પનિક હોય તો યે, કામ લાગી શકે. તે વ્યક્તિને ઈશ્વર પર શ્રદ્ધા રાખવા સમજાવીને આપઘાત ટાળી શકાય. ઘણું ખરું તો સમય જતાં બધી નહિ તો થોડી આપત્તિઓ આપમેળે હળવી થઇ જતી હોય છે. અને માણસ હાશ અનુભવે છે.
નાસ્તિકતા ફાવેલા ડાહ્યાઓની અવિચારી કૃતઘ્નતાનું પરિણામ હોઈ શકે છે.
LikeLike
As I reply before MANAV SEVA AJ PRABHU SEVA! To watch God in every creation, human being. Not in Mandirs only. Just look on Shiv RATRY millions of gallons milk wasted in Pooja. And from same amount millions of poors saved their life. Sorry for my broken poor English. JSK
LikeLiked by 1 person
Jai Shree Krishna Maganbhai.
I have understood what you are trying to say.
Yes, why to waste so much milk, food, money in our Mandirs whilst so many children starve outside the premises. People must open their eyes to realise
the facts of life. Shradhha doesn’t mean wastage of resources. it’s quite the opposite.
(‘અભીવ્યક્તી’ની જમણી બાજુએ ‘પ્રતીભાવકો માટે અગત્યની સુચના’ના ક્રમાંક 2 મુજબ લીન્ક અહીંથી કાઢી નાખી છે.. ..ગો.મારુ)
I can’t write in Gujarati because I don’t have the Fonts on my iPad!
LikeLiked by 1 person
માનવતા એજ ધર્મ છે. સચ્ચાઈથી જીવવાથી આપોઆપ પરમ તત્ત્વનો એહસાસ થશે ખેતરમાં વાવેતર કરતા પહેલાં તેને સાફસુતરું બનાવવું પડે તેમ “મન” ચોખ્ખું ન હોય તો ભક્તિ ફળતી નથી
LikeLiked by 1 person